September 2022 Current Affairs In Gujarati

 • ü તાજેતરમાં ગુજરાતના કયા મોટા શહેરમાં ટાટા ગ્રુપ કાર્ગો વિમાન બનાવવાનો પ્લાન્ટ શરુ કરશે ? રાજકોટ
 • ü એરલાઈન પાઈલોટસને તાલીમ આપવા માટે CAE ની AI-સંચાલિત તાલીમ સીસ્ટમનો ઉપયોગ કરનારી પ્રથમ એરલાઈન કઈ બની છે ? – એરએશિયા ઈન્ડીગો
 • ü કયું રાજ્ય એજ્યુકેશનટાઉનશીપ બનાવવાની યોજના બનાવીરહ્યુંછે-ઉતરપ્રદેશ
 • ü યુનેસ્કો શાંતિ પુરસ્કાર 2022 - એન્જેલા માર્કેલે
 • ü તાજેતરમાં ભારતના 49માં મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યું ? ઉદય ઉમેશ લલિત
 • ü તાજેતરમાં કયા રાજ્યમાં દેશની પ્રથમ થ્રીડી પોસ્ટ ઓફીસ બનશે ? કર્ણાટક
 • ü તાજેતરમાં મહેન્દ્ર શાહ કઈ બેંકના MD&CEO બન્યા ? IDFC
 • ü તાજેતરમાં લુસાને ડાયમંડ લીગ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યું છે ? નીરજ ચોપરા
 • ü તાજેતરમાં અનંગ તાલ તળાવને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરવામાં આવ્યું તે ક્યાં આવેલું છે ? દીલ્હી
 • ü તાજેતરમાં કયા રાજ્યએ પરિવાર કલ્યાણ કાર્ડ યોજના શરુ કરી ? ઉત્તરપ્રદેશ
 • ü  તાજેતરમાં 31માં વ્યાસ સન્માનથી ક્યાં લેખકને સન્માનિત કરવામાં આવ્યા છે ? ડો.અસગર વજાહત
 • ü તાજેતરમાં કયા રાજ્યમાં ટોમેટો ફ્લુ નામના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો  છે ? કેરળ
 • ü તાજેતરમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 100 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યો છે ?  વિરાટ કોહલી
 • ü તાજેતરમાં કયો દેશ મા-ઓન ઉષ્કટિબંધિય ચક્રવાતથી પ્રભાવિત થયો ? ફિલીપીન્સ
 • ü તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા સ્માર્ટ ઇન્ડીયા હેકાથોન – 2022નું આયોજન કરવામાં આવ્યું ? શિક્ષા મંત્રાલય
 • ü તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં વિલેજ ડીફેન્સ ગાર્ડ યોજના 2022ને મંજુરી આપી છે ? જમ્મુ કાશ્મીર
 • ü તાજેતરમાં 15મો એશિયાકપ ક્રિકેટ ટુર્નામેન્ટ ક્યાં શરુ થઈ છે ? UAE
 • ü તાજેતરમાં કોણે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ઝોન પ્રભારી જીલ્લાના તાલીમી વર્ગનો આરંભ કર્યો ? – ભુપેન્દ્ર પટેલ
 • ü ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 950 વિકેટ પૂરી કરનાર પ્રથમ ઝડપી બોલર કોણ બન્યો છે ? જેમ્સ એન્ડરસન
 • ü તાજેતરમાં કોણે BMF વર્લ્ડ ચેમ્પિયનશીપ મેન્સ સિંગલ ટાઈટલ જીત્યું છે ? વિક્ટર એક્સેલસેન
 • ü તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કયા રાજ્યમાં વિલેજ ડીફેન્સ ગાર્ડ યોજના 2022ને મંજુરી આપવામાં આવી છે ? જમ્મુ કાશ્મીર
 • ü નીતિ આયોગએ ભારતનો સર્વશ્રેષ્ઠ મહત્વકાંક્ષી જીલ્લા તરીકે કોણે જાહેર કર્યો છે ? હરિદ્વાર
 • ü કયા મંત્રાલય દ્વારા સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન – 2022નું આયોજન કરવામાં આવ્યું ? શિક્ષા મંત્રાલય
 • ü તાજેતરમાં કેનેડામાં આયોજિત રાષ્ટ્રીય સંસદીય સંઘ સંમેલનમાં કોષાધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ? – અનુરાગ શર્મા
 • ü તાજેતરમાં ભારતના અમૃત સાંસ્કૃતિક વિરાસતના વિકાસ અને તેની  રક્ષા માટે UNESCO સાથે કોણે સમજુતી કરી છે ? – રોયલ એનફિલ્ડ
 • ü રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ? ૩૦ ઓગસ્ટ
 • ü તાજેતરમાં કયા રાજ્યની દીવિતા રાય Miss Diva Universe 2022 બની ? કર્ણાટક
 • ü તાજેતરમાં કોના દ્વારા જમ્મુ કાશ્મીરમાં 500 અટલ ટીંકરીંગ લેબ સ્થાપિત કરવામાં આવશે ? નીતિ આયોગ
 • ü તાજેતરમાં 100 વર્ષ બાદ કયા રાજ્યને બીજું રેલવે સ્ટેશન મળ્યું ? નાગાલેંડ
 • ü તાજેતરમાં કોણે BMF વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મેન્સ સિંગલ ટાઈટલ જીત્યું છે ? વિક્ટર એક્સેલન્સ
 • ü ગુજરાતમાં રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત ક્યાં જીલ્લામાં 77 આંગણવાડી કેન્દ્રોમાં “ન્યુટ્રી ગાર્ડન” વિકસાવવામાં આવશે ? – ડાંગ
 • ü તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા અર્થ ગંગા નામની નવી પહેલનું અનાવરણ કરવામાં આવ્યું ? જલ શક્તિ મંત્રાલય
 • ü તાજેતરમાં ભારત અને બાંગ્લાદેશએ કઈ નદીના પાણી માટે ભાગીદારી કરી ? - કુશીયાર
 • ü તાજેતરમાં કયા રાજ્યમાં રાજીવ ગાંધી ગ્રામીણ ઓલમ્પિક ખેલ શરુ થયો ? રાજસ્થાન
 • ü મહિલા નિધિ યોજના દાખલ કરનાર દેશનું બીજું રાજ્ય કયું બન્યું ? રાજસ્થાન
 • ü મિસ દિવા યુનિવર્સ 2022 કોણ બની ? દીવીતા રાય (કર્ણાટક)
 • ü તાજેતરમાં કોના દ્વારા ગુજરાતમાં સેન્ટર ઓફ એકસેલન્સનું ઈ-ખાતમુહુર્ત કરવામાં આવશે ? ભુપેન્દ્ર પટેલ દ્વારા
 • ü દર વર્ષે વિશ્વ નાળીયેર દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? 2 સપ્ટેમ્બર
 • ü તાજેતરમાં મહારાષ્ટ્રનો પ્રથમ “દિવ્યાંગ પાર્ક” ક્યાં બનાવવામાં આવશે ? નાગપુર
 • ü નીતિ આયોગએ કોને શ્રેષ્ઠ મહત્વકાંક્ષી જીલ્લો જાહેર કર્યો છે ? – હરિદ્વાર
 • ü મધ્યભારતના પ્રથમ ટોચ ક્લસ્ટર ની સ્થાપના ક્યાં કરવામાં આવી ? ઇન્દોર
 • ü ભારતીય ઓલમ્પિક એસોસીએશનના વચગાળાના પ્રમુખ તરીકે કોની નિમણુક કરવામાં આવી ? આદીલ સુમરીવાલાની
 • ü અવકાશમાં જનાર પ્રથમ મૂળ અમેરિકન મહિલા કોણ હશે ? નિકોલ માન
 • ü કઈ રાજ્ય સરકારે મુખ્યમંત્રી ઉદ્યોગ ખેલાડી ઉન્નયન યોજના શરુ કરી છે ? ઉતરાખંડ
 • ü રાષ્ટ્રીય પોષણ સપ્તાહ કઈ તારીખ થી કઈ તારીખ સુધી મનાવવામાં આવે છે ? 1 થી 7 સપ્ટેમ્બર
 • ü તાજેતરમાં 31 ઓગસ્ટ એ કયા દેશએ સ્વતંત્રતા દિવસ મનાવ્યો ?
 • ü મલેશિયા
 • ü તાજેતરમાં કયા રેલવે ઝોનમાં હવામાંથી પાણી બનાવવાનું મશીન લગાવવામાં આવ્યું ? મધ્ય રેલવે
 • ü તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ વિદ્યાનિધિ યોજનાનો વિસ્તાર કર્યો છે ? કર્ણાટક
 • ü તાજેતરમાં કઈ રાજ્ય સરકાર કન્નોજને પરફ્યુમ પર્યટન સ્થળ તરીકે વિકસાવશે ? ઉતરપ્રદેશ
 • ü તાજેતરમાં કોના દ્વારા જુનાગઢ ખાતે નાળીયેરી વિકાસ બોર્ડની પ્રાદેશિક કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? નરેન્દ્રસિંહ તોમર
 • ü અર્બન – 20 સમીટ હોસ્ટ કરનાર દેશનું પ્રથમ શહેર કયું બનશે ?
 • ü અમદાવાદ
 • ü તાજેતરમાં યોજાયેલ ભારત-UAE સંયુક્ત આયોગની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું ? ડો.એસ.જયશંકર
 • ü તાજેતરમાં કોના દ્વારા દેશની પ્રથમ સર્વાઈકલ કેન્સર સામેની સ્વદેશી રસી વિકસાવવામાં આવી છે ?
 • ü DBT અને સીરમ ઇન્સ્ટીટ્યુટ
 • ü તાજેતરમાં કયા રાજ્યએ ભારતની પ્રથમ વર્ચ્યુઅલ શાળા શરુ કરી ? નવી દિલ્હી
 • ü તાજેતરમાં કઈ સંસ્થાએ સાયબર સુરક્ષા કવાયત “સિનર્જી” નું આયોજન કર્યું ? CERT
 • ü તાજેતરમાં ભારતે જૈવ વિવિધતા સંરક્ષણ પર ક્યાં દેશ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે ? નેપાળ
 • ü તાજેતરમાં પહેલું આંતરરાષ્ટ્રીય હોમીયોપેથી સ્વાસ્થ્ય શિખર સંમેલન ક્યાં યોજાયું ? દુબઈ
 • ü તાજેતરમાં કઈ બેંક એ કેશબેક ક્રેડીટ કાર્ડ લોન્ચ કર્યું ? SBI
 • ü તાજેતરમાં કોને ઓલ ઇન્ડિયા રેડિયોના સમાચાર સેવાઓ વિભાગના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?
 • ü વસુધા ગુપ્તા
 • ü તાજેતરમાં બ્લૂમબર્ગમાં આવેલ અહેવાલ મુજબ ભારત વિશ્વની કેટલામી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે ? – પાંચમી
 • ü તાજેતરમાં કયા દેશના માર્કહામ શહેરની સ્ટ્રીટનું નામ એ.આર.રહેમાનના નામ પર રાખવામાં આવ્યું છે ? કેનેડા
 • ü તાજેતરમાં ONGCના વચગાળાના નવા અધ્યક્ષ અને MD તરીકે કોણે નિયુક્ત કરવામાં આવ્યા છે ? રાજેશ કુમાર શ્રીવાત્સવ
 • ü કઈ રાજ્ય સરકારે વિનાઈલ બેનરો પર પ્રતિબંધ મુક્યો છે ? – આંધ્રપ્રદેશ
 • ü વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાએ કયા રાજ્ય/કેન્દ્રશાષિત પ્રદેશમાં “વ્હેલ શાર્ક રેસ્ક્યુ ઓપરેશન” શરુ કર્યું છે ? – કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ
 • ü નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના તાજેતરના અહેવાલ મુજબ કયા રાજ્યમાં સૌથી વધુ રાજદ્રોહના કેસ નોંધાયા છે ? – આંધ્રપ્રદેશ
 • ü વિશ્વ ગગનચુંબી ઈમારત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે – ૩ સપ્ટેમ્બર
 • ü કયા શહેરમાં SAREX – 2022ની 10મી નેશનલ મેરીટાઈમ એન્ડ રેસ્ક્યુ એકસરસાઈઝ – 22નું આયોજન કરવામાં આવ્યું છે ? – ચેન્નાઈ
 • ü વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સ્મારક ક્યાં રાજ્યમાં બનાવવામાં આવશે ? પશ્ચિમ બંગાળ
 • ü કયા રાજ્ય/કેન્દ્રશાષિત પ્રદેશએ નાગરિક સેવાઓ માટે Jkcop નામની મોબાઈલ એપ્લીકેશન શરુ કરી છે ? – જમ્મુ કાશ્મીર
 • ü કયા દેશના ખેલાડી કોલીન ડી ગ્રાન્ડહોમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી નિવૃત્તિ લીધી છે ? ન્યુઝીલેન્ડ
 • ü તાજેતરમાં ભારતમાં પપૈયાના વાવેતરની દ્રષ્ટિએ ગુજરાત કેટલામાં ક્રમે છે ? – પાંચમાં
 • ü દર વર્ષે ભારતમાં શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ? – 5 સપ્ટેમ્બર
 • ü તાજેતરમાં કોફી જાયન્ટ સ્ટારબક્સે તેના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર તરીકે કોની નિમણુક કરી છે ? લક્ષ્મણ નરસીમ્હન
 • ü તાજેતરમાં કોના દ્વારા યુનીવર્સીટીઓમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફની ફરિયાદોનું નિરીક્ષણ કરવા માટે ઈ-સમાધાન પોર્ટલ શરુ કરવામાં આવશે ? – UGC
 • ü તાજેતરમાં NHPC ના CMD કોણ બન્યું ? – યમુના કુમાર ચૌબે
 • ü તાજેતરમાં કોણે સશસ્ત્ર પોલીસ દળો CAPF માટે ઈ-આવાસ વેબ પોર્ટલનું અનાવરણ કર્યું ? – અમિતશાહ
 • ü તાજેતરમાં AIFFના અધ્યક્ષ કોણ બન્યું ? – કલ્યાણ ચૌબે
 • ü તાજેતરમાં NHPC ના CMD કોણ બન્યું ? – યમુના કુમાર ચૌબે
 • ü તાજેતરમાં ભારતમાં ડીજીટલ સાક્ષરતા વધારવા AICTEએ કોની સાથે ભાગીદારી કરી છે ? - Adobe
 • ü તાજેતરમાં નેશનલ લીગલ સર્વિસીઝ ઓથોરીટીના એક્ઝીક્યુટીવ ચેરપર્સન તરીકે કોણે નિયુક્ત કરાયા ? - ડી.વાય.ચંદ્રચુડ
 • ü તાજેતરમાં રિલાયન્સ રીટેલના Performax બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું ? – જસપ્રીત બુમરાહ
 • ü તાજેતરમાં કયા રાજ્યએ VentuRISE ગ્લોબલ સ્ટાર્ટઅપ ચેલેન્જ લોન્ચ કરી ? – કર્ણાટક
 • ü તાજેતરમાં કયા રાજ્યના શિક્ષણ વિભાગએ ઈ-ગવર્નન્સ પોર્ટલ સમર્થ શરુ કર્યું ? – ઉતરાખંડ
 • ü તાજેતરમાં વિશ્વ જુનીયર સ્વીમીંગ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોચનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે ? – અપેક્ષા ફર્નાન્ડીસ
 • ü તાજેતરમાં કયા મંત્રીએ “સાયન્સ બિહાઇન્ડ સૂર્યનમસ્કાર” પુસ્તકનું અનાવરણ કર્યું છે ? મુંજપરા મહેન્દ્રભાઈ કાળુભાઈ
 • ü “ધ હીરો ઓફ ટાઈગર હિલ” તરીકે કોની આત્મકથા પ્રકાશિત થઈ ? – યોગેન્દ્રસિંહ યાદવ
 • ü કયું ભારતીય શહેર ક્વાડ સીનીયર ઓફિસર્સ મીટીંગ 2022નું આયોજન કરશે ? નવી દિલ્હી
 • ü તાજેતરમાં કોણે ડચ ગ્રાન્ડ પીક્સ 2022 જીતી છે ? – મેક્સ વરસ્તાપ્પેન
 • ü તાજેતરમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ? 5 સપ્ટેમ્બર
 • ü તાજેતરમાં શીપીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના CMD કોણ બન્યું ? બી.કે.ત્યાગી
 • ü તાજેતરમાં ભારતીય નૌસેનાના નવા ઝંડામાં અષ્ટકોણીય ઢાળનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે કયા મહારાજાના રાજમુદ્રા માંથી લેવામાં આવ્યો છે ? – છત્રપતી શિવાજી
 • ü તાજેતરમાં પવનકુમાર બોર ઠાકુર ક્યાં રાજ્યના મુખ્યસચિવ બન્યા ? અસમ
 • ü તાજેતરમાં Ana Brnabic ક્યાં દેશના પ્રધાનમંત્રી બન્યા છે ? – સર્બિયા
 • ü તાજેતરમાં ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના મહાસચિવ કોણ બન્યું છે ? શાજી પ્રભાકરન
 • ü તાજેતરમાં કઈ રાજ્યસરકારે ખેડૂતોના કલ્યાણ માટે રૂરલ બેકયાર્ડ પીગરી સ્કીમ શરુ કરી છે ? મેઘાલય
 • ü તાજેતરમાં પ્રથમ હોમીયોપેથી ઇન્ટરનેશનલ હેલ્થ સમિતિનું આયોજન ક્યાં કરવામાં આવશે ? દુબઈ
 • ü તાજેતરમાં દરેક ઘરમાં આરઓ પાણી પહોચાડવાનું ગૌરવ પ્રાપ્ત કરનાર ઉત્તરપ્રદેશનું પહેલું ગામ કયું છે ? ભરતોલ
 • ü તાજેતરમાં ગુજરાતની કઈ યુનીવર્સીટીમાં પ્રાકૃતિક કૃષિમાં પી.એચ.ડી.ના અભ્યાસક્રમનો આરંભ કરવામાં આવ્યો ? – ગુજરાત યુનીવર્સીટી
 • ü તાજેતરમાં 22મી દુબઈ ઓપન ચેસ ટુર્નામેન્ટ કોણે જીતી છે ? અરવિંદ ચીથમ્બરમ
 • ü તાજેતરમાં યુકેના નવા વડાપ્રધાન કોણ બન્યા છે ? – લીઝ ટ્રસ
 • ü તાજેતરમાં કયા દેશે બ્રિટનને પછાડીને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બની ગયો છે. ભારત
 • ü ભારતનું પ્રથમ નાઈટ સ્કાય સેન્ચ્યુરી ક્યાં રાજ્ય/કેન્દ્રશાષિત પ્રદેશમાં સ્થાપિત કરવામાં આવશે ? લદ્દાખ
 • ü કચરાના વ્યવસ્થાપન નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા કઈ રાજ્યસરકારને રૂપિયા 35૦૦ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે ? – પશ્ચિમ બંગાળ
 • ü તાજેતરમાં કયા શહેરમાં ૩૦મી દક્ષીણ ક્ષેત્રીય પરિષદની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ? તિરુવનંતપુરમ
 • ü તાજેતરમાં ભારતના કયા પ્રખ્યાત ઈતિહાસકારનું નિધન થયું છે ? બી.શેખ અલી
 • ü નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોની નિમણુક કરવામાં આવી છે ? ડી.વાય.ચંદ્રચુડ
 • ü કઈ રાજ્ય સરકારે “ગ્રામીણ બેકયાર્ડ પીગ ફાર્મિંગ સ્કીમ” શરુ કરી છે ? મેઘાલય
 • ü કયા દિવસે હૈદરાબાદ મુક્તિ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે ? – 17 સપ્ટેમ્બર
 • ü તાજેતરમાં નીતિ આયોગના અહેવાલ મુજબ કેન્દ્રના મુખ્ય પોષણ અભિયાનના અમલીકરણમાં ગુજરાત કયા ક્રમે છે ? – ત્રીજા
 • ü તાજેતરમાં સુરેશ રૈનાની આત્મકથાનું નામ જણાવો. – Believe – What life and Cricket Taught Me
 • ü ભારતીય આર્મી ચીફ મનોજ પાંડેને દેશના કયા દેશના આર્મી જનરલના માનદ પદથી નવાજવામાં આવ્યા ? – નેપાળ
 • ü 36મી નેશનલ ગેમ્સ અમદાવાદના માસ્કોટનું નામ જણાવો -  સાવજ
 • ü કઈ રાજ્ય સરકાર રાજ્ય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓની પરિષદનું આયોજન કરશે ? – ગુજરાત
 • ü કોવીડ 19 રસીના સોય મુક્ત સંસ્કરણને મંજુરી આપનાર પ્રથમ દેશ કયો છે ? – ચીન
 • ü બ્લુ એનર્જી મોટર્સ દ્વારા કયા શહેરમાં ચાકણ ખાતે ભારતનો પ્રથમ લીક્વીફાઈડ નેચરલ ગેસ ઇંધણયુક્ત ગ્રીન ટ્રક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરુ કરવામાં આવ્યો ? – પુણે
 • ü તાજેતરમાં કોના દ્વારા ઇન્ફલેટેબલ એરોડાયનામિક ડીસ્ટીલેટરનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું ? ISRO
 • ü તાજેતરમાં કોને તમિલનાડુ મર્કેન્ટાઇલ બેંકના MD અને CEO નિયુક્ત કરવામાં આવ્યા ? એસ કૃષ્ણન
 • ü તાજેતરમાં 36મો રાષ્ટ્રીય ખેલ ગુજરાતના કેટલા શહેરોમાં આયોજિત થશે ? – 6
 • ü તાજેતરમાં સુઝુકી મોટર કોર્પોરેશનની ગુજરાતની કઈ સંસ્થા વચ્ચે વિધાર્થી પ્રોજેક્ટ પર સહયોગ માટે કરાર થયા છે ? – IIM અમદાવાદ
 • ü તાજેતરમાં ભારતની પ્રથમ ઇન્ટ્રાનાસલ કોવીડ રસીને DCGI તરફથી મંજુરી મળી છે તે કોના દ્વારા બનાવવામાં આવી છે ? – BBIL
 • ü તાજેતરમાં ગુજરાતમાં કયા જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવાના હેતુસરનું આયોજન કરવમાં આવ્યું ? – સાબરકાંઠા
 • ü તાજેતરમાં નીતિ આયોગના રીપોર્ટ અનુસાર પોષણ અભિયાન યોજના લાગુ કરવામાં કયુ રાજ્ય પ્રથમ ક્રમે છે  ? – મહારાષ્ટ્ર
 • ü તાજેતમાં કઈ બેંકે ગ્રાહકો માટે નવી SMS સુવિધા શરુ કરી ? – HDFC
 • ü તાજેતરમાં ડીજીટલ ઇન્ડિયા મિશનના ઈ-અભિયોજન પોર્ટલનો સૌથી વધુ ઉપયોગ કરનાર રાજ્ય કયું બન્યું ? – ઉત્તરપ્રદેશ
 • ü તાજેતરમાં ફિલ્મ અભિનેતા કીચ્ચા સુદીપને કઈ રાજ્યસરકારની યોજનાઓ માટે બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા ? – કર્ણાટક
 • ü તાજેતરમાં મહાનગર ગેસ લીમીટેડના અધ્યક્ષ કોણ બન્યું ? – મહેશ વી ઐયર
 • ü તાજેતરમાં યુનેસ્કો ગ્લોબલ નેટવર્ક ઓફ લર્નિંગ સીટીઝમાં કયા ભારતીય શહેરો જોડાયા છે ? વારંગલ
 • ü તાજેતરમાં બેંગ્લોર સ્પેસ એક્સ્પો દરમ્યાન સ્પેસ ટેકનોલોજીમાં ઈસરોએ કઈ દેશની સ્પેસ એજન્સી સાથે ભાગીદારી કરી ? – ઓસ્ટ્રેલીયા
 • ü તાજેતરમાં ડાબર રેડ પેસ્ટના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું ? – અમિતાભ બચ્ચન
 • ü તાજેતરમાં સંજય વર્મા કયા દેશમાં ભારતના ઉચ્ચાયુક્ત બન્યા ? કેનેડા
 • ü તાજેતરમાં કઈ ભારતીયએ મલેશિયા શતરંજ પ્રતિયોગીતામાં સ્વર્ણ પદક જીત્યું ? - અનિષ્કા બિયાની
 • ü IndiGo એરલાઈન્સ દ્વારા તેના નવા CEO તરીકે કોની નિમણુક કરવામાં આવી ? પીટર આલ્બાર્સ
 • ü તાજેતરમાં કયા શહેરમાં 11માં એગ્રી એશિયા એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે ? ગાંધીનગર
 • ü કોને ગ્લોબલ લીડરશીપ એવોર્ડ – 2022થી સન્માનિત કરવામાં આવ્યા ? – ગૌતમ અદાણી
 • ü તાજેતરમાં કોણે અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે યોજાનારી કેન્દ્ર રાજ્ય વિજ્ઞાન પરિષદનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ઘાટન કર્યું ? – નરેન્દ્ર મોદી
 • ü વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ – સપ્ટેમ્બરના બીજા શનિવારે
 • ü તાજેતરમાં કઈ બેંક દ્વારા ગુજરાતમાં તેની અત્યાધુનિક ‘બેંક ઓન વ્હીલ’ વાનનું અનાવરણ કરવામાં આવ્યુ ? HDFC બેંક
 • ü તાજેતરમાં ભારત અને જાપાન વચ્ચે ક્યાં 2+2 સંવાદ યોજાઈ રહ્યો છે ? Tokyo
 • ü તાજેતરમાં ભારતના કેટલા શહેર યુનેસ્કો ગ્લોબલ નેટવર્ક ઓફ લર્નિંગ સીટીઝમાં જોડાયા છે ? 3
 • ü તાજેતરમાં કયા રાજ્યએ ભારતના સૌથી લાંબા રબર ડેમનું ઉદ્ઘાટન કર્યું છે ? બિહાર
 • ü તાજેતરમાં નવી દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટા એવન્યુનું ઉદ્ઘાટન કોણે કર્યું છે ? – નરેન્દ્ર મોદી
 • ü રાણી એલીઝાબેથ દ્વિતીયનું તાજેતરમાં નિધન થયું, તે કયા વર્ષે બ્રિટનની રાણી બની હતી ? 1952
 • ü તાજેતરમાં કોને ગ્લોબલ લીડરશીપ એવોર્ડ 2022થી સન્માનિત કરવામાં આવ્યા છે ? ગૌતમ અદાણી
 • ü વર્ષ 2022માં USA એ કયા દેશને સૌથી વધુ વિઝા વિદ્યાર્થીને આપ્યા છે ? ભારત
 • ü કયા દેશમાં પ્રથમ સંપૂર્ણ સૌર ઉર્જાથી ચાલતા માનવ રહિત વીમાનએ તાજેતરમાં તેની પ્રથમ પરીક્ષણ ઉડાન સફળતાપૂર્વક પૂર્ણ કરી ? ચીન
 • ü તાજેતરમાં બિહારએ ભારતના સૌથી લાંબા રબર ડેમનું ઉદ્ઘાટન કર્યું છે, તે કઈ નદી પર આવેલ છે ? ફાલ્ગુ
 • ü સંયુક્ત રાષ્ટ્ર માનવ વિકાસ સુચકાંક 2021 માં ભારતનો ક્રમ કેટલામો છે ? 132મો
 • ü ન્યાયમૂર્તિ રંજન પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં કયા રાજ્યએ યુનિફોર્મ સિવિલ કોડ પર એક સમિતિની રચના કરી છે ? – ઉતરાખંડ
 • ü ગુજરાતમાં ફરીથી ક્યાંથી ક્યાં સુધીની સોલાર આધારિત દેશની પ્રથમ રોપેક્સ સેવા શરુ કરવામાં આવશે ? હજીરાથી ઘોઘા
 • ü તાજેતરમાં કોના દ્વારા પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનનો આરંભ કરવામાં આવ્યો ? દ્રોપદી મુર્મુ
 • ü તાજેતરમાં કોના દ્વારા નોઇડામાં 12 સપ્ટેમ્બરે વર્લ્ડ ડેરી કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? નરેન્દ્ર મોદી
 • ü તાજેતરમાં સંયુકત રાષ્ટ્રના માનવાધિકાર વડા તરીકે કોની નિમણુક કરવામાં આવી ? વોકર તુર્ક
 • ü તાજેતરમાં જ શરુ કરાયેલ નીક્ષય 2.0 પોર્ટલ કયા રોગ સાથે સંબંધિત છે ? ક્ષય રોગ
 • ü કઈ રાજ્ય સરકારે તાજેતરમાં પુધુમાઈ પેન (આધુનિક મહિલા) યોજના શરુ કરી છે ? તમીલનાડુ
 • ü ભારતીય સેનાએ તાજેતરમાં સંયુક્ત કવાયત ‘ગગન સ્ટ્રાઈક’ ક્યાં શરુ કરી છે ?
 • ü પંજાબ
 • ü ભારત અને કયા દેશએ 26 દેશો માટે સફળતાપૂર્વક સાયબર સુરક્ષા કવાયત તૈયાર કરી છે અને તેનું સંચાલન કર્યું છે ? – બ્રિટન
 • ü તાજેતરમાં કયા પદ્મશ્રી એવોર્ડ વિજેતા ભોજપુરી લોકનૃત્યકારનું નિધન થયું છે ? રામચંદ્ર માંઝી
 • ü કયા ભારતીય ગાયક અને સંગીતકારને શ્રધાંજલિ આપવા માટે ગુગલ દ્વારા ડુડલ બનાવવામાં આવ્યું છે ? ભૂપેન હજારિકા
 • ü તાજેતરમાં ડાયમંડ લીગ ટ્રોફી જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે ? નીરજ ચોપરા
 • ü તાજેતરમાં કયા રાજ્યમાં લશ્કરી સ્ટેશનનું નામ દેશના પ્રથમ CDS બીપીન રાવતના નામ પરથી રાખવામાં આવ્યું છે ? – અરૂણાચલ પ્રદેશ
 • ü તાજેતરમાં કયા રાજ્યમાં HDFC બેંકએ “બેંક ઓન વ્હીલ્સ” સેવા શરુ કરી છે ? ગુજરાત
 • ü બાંગ્લાદેશના કયા શહેરમાં મૈત્રી સુપર થર્મલ પાવર પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી છે ? ખુલના
 • ü વર્ષ 2022માં ભારતમાં કયા રાજ્યમાં પ્રથમ વખત રણજીત ટ્રોફી મેચો યોજાશે ? સિક્કિમ
 • ü તાજેતરમાં કોણે અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે યોજાનારી કેન્દ્ર રાજ્ય વિજ્ઞાન પરિષદનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ઘાટન કર્યું ? – નરેન્દ્ર મોદી
 • ü તાજેતરમાં ગુજરાતમાં કયી જગ્યાએ “ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ફ્રીન શીપ રીસાયકલીંગ એન્ડ વ્હીકલ સ્ક્રેપીંગ” નો પ્રારંભ થયો ? – ગાંધીનગર
 • ü તાજેતરમાં કોણે અમેરિકામાં SETU પ્રોગ્રામ લોન્ચ કર્યો ? – પીયુષ ગોયેલ
 • ü તાજેતરમાં WRI એ કોની સાથે મળીને ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઇલેક્ટ્રિક ફેઇટ પ્લેટફોર્મ E-Fast india લોન્ચ કર્યું ? – નીતિ આયોગ
 • ü તાજેતરમાં કયા રાજ્યમાં Cinematic Film Policy 2022 નું અનાવરણ કરવામાં આવ્યું ? ગુજરાત
 • ü તાજેતરમાં સ્પાઈસ જેટ એરલાઈનના CFO કોણ બન્યું ? – આશિષ કુમાર
 • ü તાજેતરમાં કઈ રાજ્યસરકારે CHHATA નામથી વરસાદના પાણીના સંચય માટે યોજના શરુ કરી ? ઓડીશા
 • ü તાજેતરમાં મિસ અર્થ ઇન્ડિયા 2022નો ખિતાબ કોણે જીત્યો ? – વંશીકા પરમાર
 • ü તાજેતરમાં યુ.એસ.ઓપન 2022નો પુરુષ એકલ નો ખિતાબ કોણે જીત્યો ? અલકારાઝ ગારફિયા
 • ü તાજેતરમાં વન શહીદ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ? 11 સપ્ટેમ્બર
 • ü કયા રાજ્યએ “રેસીડેન્ટસ સેફટી એન્ડ સિક્યોરીટી એક્ટ” નામનું બહુહેતુક ઓનલાઈન પોર્ટલ શરુ કર્યું છે ? મેઘાલય
 • ü તાજેતરમાં યુએન માનવ અધિકાર પંચના વડા તરીકે કોની નિમણુક કરવામાં આવી છે ? વોલ્કર તુર્ક
 • ü ભારતના પ્રથમ ‘નેશનલ કોન્ફરન્સ ઓન સસ્ટેનેબલ કોસ્ટલ મેનેજમેન્ટ’ નું યજમાન કયું રાજ્ય કરશે ? ઓડીશા
 • ü તાજેતરમાં લોથલમાં ભારતના પ્રથમ નેશનલ મેરીટાઈમ હેરીટેજ સંકુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
 • ü દર વર્ષે હિન્દી દિવસ 14 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે.
 • ü તાજેતરમાં પ્રસાદ કે પાનીકર કઈ કંપનીના CEO બન્યા છે ? Nayara Energy
 • ü ભારત આવતા વર્ષે નવી દિલ્હીમાં રાજ્ય અને સરકારના વડાઓના સ્તરે લીડર્સ સમીટનું આયોજન કરશે.
 • ü તાજેતરમાં ઇલેક્ટ્રિક બેંક ગેરેંટી (