JANUARY 2022
ü પ્રથમ જાન્યુઆરીનાં રોજ ઉજવાતો દિવસ – વૈશ્વિક પરિવાર દિવસ
ü પંકજ શર્મા ક્યાં દેશના ભારતના આગામી રાજદૂત નિયુક્ત થયા – મેક્સિકો
ü કેન્દ્ર સરકારે તાજેતરમાં મળેલી જીએસટી કાઉન્સિલની 46મી બેઠક માં ટેકસટાઇલ પરનો પાચ ટકા જીએસટી વધારીને 12 ટકા કરવાનું હાલ પુરતું મોકૂફ રાખ્યું છે.
ü 26 ડીસેમ્બર થી 31 ડીસેમ્બર સુધી રાજ્યભરમાં કયા સપ્તાહ તરીકે ઉજવણી થયી? – સુશાસન સપ્તાહ
ü કયી એપ્લીકેશન 2021 માં સૌથી વધારે ડાઉનલોડ થનારી એપ્લીકેશન બની? – ટીકટોક
ü તાજેતરમાં વિશ્વની સૌથી લાંબી મેટ્રો લાઈન કયા દેશમાં ખુલ્લી મુકવામાં આવી? – ચીન (શાંઘાઈ)
ü ક્યા ભારતીયને કેનેડા ના સૌથી ઉચ્ચ નાગરિક એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા? – ડૉ. પ્રદીપ મર્ચન્ટ
ü કોને દિલ્લી સાહિત્ય અકાદમી તરફથી ગુજરાતી ભાષામાં વર્ષ 2021નો યુવા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો? – દ્રષ્ટિ સોની
ü તાજેતરમાં ભારતીય સૈનિક નરેનચંદ્ર દાસ નું નિધન થયું તે કોણ હતા? – દલાઈ લામાને ચીની સૈનિકોથી ભાગી છૂટવામાં મદદ કરનાર આખરી ભારતીય સૈનિક
ü ACC cricket
under 19 એશિયા કપ 2021 ફાઈનલમાં કયો દેશ જીત્યો? ભારત (શ્રીલંકા ને હરાવીને જીતે છે)
ü ભૂતાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર “નગદલ પેલજી ખોરલો” થી સમ્માનિત કર્યા.
ü રેલવેબોર્ડના નવા ચેરમેન વિનીત કુમાર ત્રિપાઠી ને નિયુક્ત કરવામાં આવ્યા.
ü રાજસ્થાન રાજ્યને નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યું.
ü અમદાવાદ જીલ્લામાં હેલીકોપ્ટર જોય રાઈડ શરુ કરવામાં આવી.
ü તાજેતરમાં કિશોર યેદમને વર્ષ 2021 વર્લ્ડ CEO વિનર એવોર્ડથી નવાજવામાં આવ્યા. (હૈદરાબાદની FSS ના CEO છે)
ü બિહારના નવા મુખ્ય સચિવ કોણ બન્યું? આમીર સુભાની
ü ઉત્તરપ્રદેશના નવા મુખ્ય સચિવ કોણ બન્યું ? દુર્ગાશંકર મિશ્રા
ü તાજેતરમાં કેન્દ્રીય શક્તિ મંત્રાલયે ગ્રામ ઉજાલા કાર્યક્રમ લાગુ કર્યો.
ü ભારત અફઘાનિસ્તાન ને કોવિડ રસીના 5 લાખ ડોઝ સપ્લાય કરે છે.
ü DRDO નો 1 જાન્યુઆરી 2022 ના રોજ કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો? 64મો
ü તાજેતરમાં ક્યાં એશિયન દેશે તેની રાષ્ટ્રીય સુરક્ષા નીતિ (NSP) નું અનાવરણ કર્યું? પાકિસ્તાન
ü ક્યા દેશે વિશ્વની સૌથી લાંબી મેટ્રોલાઈન શરુ કરી? ચીન
ü તાજેતરમાં મીસીસ ઇન્ડિયા ગેલેક્સી 2021નું ટાઈટલ કોણે જીત્યું? નિકિતા સોકટ
ü વિશ્વ બ્રેઇલ દિવસ – 4 જાન્યુઆરી
ü DBS બેંક ઓફ ઇન્ડિયા ને “ET BFSI એક્સીલેન્સ એવોર્ડ 2021” થી સમ્માનિત કરવામાં આવી.
ü તાજેતરમાં વિસ્તાર એરલાઈન્સના નવા CEO વિનોદ કનન્નને બનાવવામાં આવ્યા.
ü 19 ડીસેમ્બરના દિવસને ગોવા મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો.
ü તાજેતરમાં કલ્પના ચાવલા સ્પેસ સાયન્સ રીસર્ચ સેન્ટર નું ઉદ્ઘાટન ચંડીગઢ ખાતે કરવામાં આવ્યું.
ü અસ્કોટ વન્યજીવ અભયારણ્ય ને પર્યાવરણ સંવેદનશીલ ક્ષેત્ર તરીકે ઘોષિત કરવામાં આવ્યું જે ઉતરાખંડ ખાતે સ્થિત છે.
ü તાજેતરમાં જીતેન્દ્રસિંઘએ PM એકસેલન્સ પુરસ્કારની નોધણી માટે વેબ પોર્ટલ શરુ કર્યું.
ü વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશીપ મેન્સ 2021 માં રજત પદક જીતવાવાળા પ્રથમ ભારતીય ખેલાડી કીતંબી શ્રીકાંત બન્યા.
ü તાજેતરમાં કયા કેન્દ્રીય ગૃહ સચિવે સાયબર પ્રવાહ બહાર પાડ્યો? અજય કુમાર ભલ્લા
ü મોહિત જૈનને 2021-22 ના ભારતીય સમાચાર પત્ર સોસાયટીનાં અધ્યક્ષ તરીકે નીમવામાં આવ્યા.
ü તાજેતરમાં ધર્મેન્દ્ર પ્રધાને NEAT 3.0 લોંચ કર્યું.
ü ભારતે ડીસેમ્બર 2021માં 37 બિલીયન ડોલરની અત્યાર સુધીની સૌથી વધુ માસિક નિકાશ હાંસલ કરી.
ü તાજેતરમાં ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ (ICMR)એ ઓમીક્રોન માટે કયી કીટને મંજુરી આપી? Omisure
ü તાજેતરમાં અજીજ પ્રેમજીને “ડૉ. એડા એસ સ્કડર ઓરેશન એવોર્ડ” થી એનાયત કરવામાં આવ્યા.
ü ટુક સમયમાં વોટર ટેક્સી સર્વિસ ક્યાં શરુ કરવામાં આવશે? મુંબઈ
ü આગામી રાષ્ટ્રીય યુવા ઉત્સવ 2022 પોંડીચેરી ખાતે યોજવામાં આવશે.
ü તાજેતરમાં ONGC ના પ્રથમ મહિલા ચેરમેન અને ચીફ મેનેજીંગ ડીરેક્ટર કોણ બન્યું? અલકા મિત્તલ (સુભાષ કુમારનું સ્થાન લીધું)
ü “India’s
Ancient Legacy” નામનું પુસ્તક રેખા ચૌધરી દ્વારા લખવામાં આવ્યું.
ü ઉતરાખંડ રાજ્યના બ્રાંડ એમ્બેસેડર ઋષભપંતને બનાવવામાં આવ્યા.
ü તાજેતરમાં ઓરિસ્સાનો ગંજમ જીલ્લો બાળ લગ્ન મુક્ત બન્યો.
ü ત્રિપલ જંપ ચેમ્પિયન વિક્ટર સનાઈવનું તાજેતરમાં નિધન થયું છે.
ü આયુષ આહાર પાયલોટ પ્રોજેક્ટ ક્યા મંત્રાલય દ્વારા શરુ કરવામાં આવ્યો છે? આયુષ મંત્રાલય
ü સિ- ડ્રેગન 2022 કવાયતમાં જોડાયેલ છએ દેશના નામ– ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલીયા, કેનેડા, જાપાન, દક્ષીણ કોરિયા. આ કવાયતમાં સૌથી વધારે સ્કોર ધરાવનાર દેશને ડ્રેગન બેલ્ટ એવોર્ડ અપાશે
ü તાજેતરમાં દક્ષીણ ધ્રુવ પર પહોચીને ઈતિહાસ સર્જનાર મહિલા નું નામ જણાવો – હરપ્રીત ચંડી
ü તાજેતરમાં ભારતીય કોસ્ટગાર્ડના વડા તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? – વી.એસ.પઠાનીય
ü તાજેતરમાં બેંક ઓફ બરોડાના બ્રાંડ એમ્બેસેડર તરીકે ક્રિકેટર સેફાલી વર્માની નિમણુક કરવામાં આવી.
ü 5 જાન્યુઆરી 2022 ના રોજ કેન્દ્ર સરકારે ચિત્તાને ભારતમાં લાવવામાટે એક એક્શન પ્લાન શરુ કર્યો છે.
ü તાજેતરમાં 5 જાન્યુઆરી 2022ના રોજ ઉતર કોરીયાએ હાઈપરસોનિક મિસાઈલ લોંચ કરી છે.
ü અંક જ્યોતિષમાં પ્રથમ ગીનીશ વર્લ્ડ રેકોર્ડ જીતનાર – જેસી ચૌધરી
ü ખેલો ઇન્ડિયા ગેમ્સ 2023 નું આયોજન મધ્યપ્રદેશ ખાતે કરવામાં આવશે.
ü ચીનમાં ભારતના નવા રાજદૂત તરીકે પ્રદીપકુમાર રાવતની નિમણુક કરવામાં આવી.
ü તાજેતરમાં ભારતનુ પ્રથમ વૈશ્વિક ઇન્ડેક્ષ IC 15 “ક્રીપ્ટો વાયર” દ્વારા લોંચ કરવામાં આવ્યું.
ü પ્રવાસી ભારતીય દિવસ – 9 જાન્યુઆરી
ü ઓસ્ટ્રેલીયા ટેસ્ટ ક્રિકેટમાં ઉસ્માન ખ્વાજાએ બંને ઇનિંગમાં સદી નોંધાવી વિશ્વનો 70મો ખેલાડી બન્યો.
ü તાજેતરમાં એવિયન ફ્લુનો પ્રથમ કેશ યુનાઈટેડ કિંગડમ ખાતે નોંધાયો.
ü રાષ્ટ્રીય જળ પુરસ્કાર ભારતના કય રાજ્યને મળ્યો? ઉતરપ્રદેશના મુઝ્ફ્ફ્રરનગર જિલ્લાને
ü ભારતનું વાણીજ્ય અને ઉદ્યોગ મંત્રાલય 10 થી 16 જાન્યુઆરી દરમ્યાન સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનોવેશન વિક આયોજિત કરશે.
ü તાજેતરમાં શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કર જીતનાર પ્રથમ અશ્વેત વ્યક્તિ સિડની પોઈટીયર નું નિધન.
ü ઈ-ગવર્નન્સ પર 24 માં રાષ્ટ્રીય સંમેલનનું આયોજન હૈદરાબાદ ખાતે કરવામાં આવ્યું હતું.
ü વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે અક્ષય પાત્ર ફાઉન્ડેશન સાથે કરાર કર્યો છે.
ü ગુજરાતના કેવડીયા રેલ્વે સ્ટેશનનું નામ બદલીને એકતાનગર કરવામાં આવ્યું.
ü ભારતની પ્રથમ પેપરલેસ હાઈકોર્ટ કેરળ હાઈકોર્ટ બનશે.
ü અમેરિકી પરમાણું જહાજનું નેતૃત્વ કરનારી પ્રથમ મહિલા કોણ બની? – એમી બોર્ન સ્મિત
ü ભારતસરકાર દ્વારા ગ્રીન એનર્જી કોરીડોરના બીજા તબક્કાને મંજુરી.
ü તાજેતરમાં રીઝર્વ બેંક ના પૂર્વ ગવર્નર ઊર્જિત પટેલને બહુદેશીય નાણાકીય સંસ્થાના AIIB નાં ઉપપ્રમુખ તરીકે નિમણુક કરાયા.
ü (તે ડી.જે.પાનડીયા નું સ્થાન લેશે)
ü તાજેતરમાં નરેન્દ્ર મોદીએ 26 ડીસેમ્બરના દિવસને ક્યાં દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી? – વીર બાળ દિવસ
ü તાજેતરમાં ભારતના 73માં ગ્રાન્ડમાસ્ટર ભરત સુબ્રમણ્યમ બન્યા.
ü “બજરંગી ભાઈજાન” ફિલ્મની બાળ કલાકાર હર્શાલી મલ્હોત્રાને ભારતરત્ન “ડૉ. ભીમરાવ આંબેડકર” એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી.
ü કોરોનાનો નવો વેરીયન્ટ ડેલ્ટાક્રોન સાયપ્રસ દેશમાંથી મળી આવ્યો.
ü તાજેતરમાં લદાખમાં પારંપરિક રીતે નવું વર્ષ “લોસાર” ઉજવવામાં આવ્યું.
ü તાજેતરમાં મેડીકલના ઈતિહાસમાં પ્રથમવાર કયા દેશમાં માનવમાં ભૂંડ નું હ્રદય ટ્રાન્સપ્લાન્ટ કરી જીવન આપવામાં આવ્યું? – USA
ü તાજેતરમાં હોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝએ ગોલ્ડન ગ્લોબ એવોર્ડની સીઝન શરુ કરી.
ü તાજેતરમાં કોપરનિકસ ક્લાઈમેન્ટ ચેન્જ સર્વિસના અહેવાલ મુજબ પૃથ્વીનું પાંચમું સૌથી ગરમ વર્ષ કયું હતું? – 2021
ü તાજેતરમાં વિશ્વ રેપીડ શતરંજ ટુનાર્મેન્ટ 2021 કોણે જીતી? – નોદીરલેક અબ્દુલ સતોરોવ
ü IMFના નવા મુખ્ય અર્થશાસ્ત્રી : પિયર ઓલીવીયર ગૌરીચાસ
ü તાજેતરમાં ચંદ્ર પર પાણીના પ્રથમ પુરાવા ક્યાં લેન્ડર દ્વારા આપવામાં આવ્યા? – ચાંગ E-5
ü પબ્લિક રેડિયો બ્રોડકાસ્ટીંગ ડે – 13 જાન્યુઆરી
ü આગામી ત્રણ વર્ષ માટે વિવો IPL હવે ટાટા IPL તરીકે ઓળખાશે.
ü ભારતનું પ્રથમ હેલી હબ હરિયાણા ના ગુરુગ્રામ ખાતે બનશે.
ü ICC પ્લેયર ઓફ ધ મંથ (ડીસેમ્બર) નો એવોર્ડ અજાજ પટેલે જીત્યો.
ü તાજેતરમાં મેટ્રો પ્રોજેક્ટ ધરાવતું ભારતનું પ્રથમ શહેર કોચી (કેરળ) બન્યું.
ü ઇન્ડીયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રીસર્ચ સેન્ટર જે દિલ્લી ખાતે આવેલ છે, તેના અધ્યક્ષ તરીકે રઘુવેન્દ્ર તેવરની નિમણુક કરવામાં આવી.
ü મકરસંક્રાંતિનો તહેવાર સૌપ્રથમ 1902માં ઉજવવામાં આવ્યો હતો.
ü તાજેતરમાં નોર્થ ઇસ્ટ ફેસ્ટીવલની નવમી આવૃત્તિ કયી જગ્યાએ પૂરી થયી? – ગુવાહાટી, આસામ ખાતે
ü તાજેતરમાં હેનલી પાસપોર્ટ ઇન્ડેક્ષ 2022 બહાર પાડવામાં આવ્યો, આ ઇન્ડેક્ષમાં ભારત 83માં ક્રમે છે.
ü Renew Buyના બ્રાંડ એમ્બેસેડર તરીકે રાજકુમાર રાવને નિયુક્ત કરવામાં આવ્યા.
ü વિશ્વબેંક એ નાણાકીય વર્ષ 2022માં ભારતનો GDP વૃદ્ધિ દર 8.3% રહેવાની આગાહી કરી છે.
ü અમેરિકી પરમાણું જહાજનું નેતૃત્વ કરનારી પ્રથમ મહિલા કોણ બની? – એમી બોર્ન સ્મિત
ü પક્ષીના રક્ષણમાટે ગુજરાત સરકારે તારીખ 10 થી 20 જાન્યુઆરી દરમ્યાન કયું અભીયાન શરુ કર્યું? – કરુણા અભીયાન 2022
ü તાજેતરમાં ભારતના વનવિહાર રાષ્ટ્રીય ઉદ્યાન ભોપાલ ખાતે સૌથી વૃદ્ધ રીછનું અવસાન થયું છે તે રીંછ નું નામ જણાવો. – ગુલાબો
ü (40 વર્ષે નિધન)
ü ભારત રેલ્વે મુસાફરોને શોધવા કયું મશીન શરુ કર્યું? – મશીન અનામત
ü ISROના નવા ચેરમેન તરીકે એસ.સોમનાથની નિમણુક કરવામાં આવી.
ü તાજેતરમાં ગુજરાતનું કયું બંદર 2021 – 2022 નાણાકીય વર્ષમાં 100 મીલીયન માઈલસ્ટોન પાર કરનારું પ્રથમ જાહેર ક્ષેત્રનું પોર્ટ બન્યું? – દિન દયાળ પોર્ટ
ü તાજેતરમાં 15 જાન્યુઆરી 2022ના રોજ ભારતમાં કેટલામો આર્મી દિવસ ઉજવવામાં આવ્યો? – 74મો
ü વિશ્વનો સૌથીમોટો ખાદી ફેબ્રિકથી બનેલો ભારતીય રાષ્ટ્રધ્વજ ક્યાં લગાવવામાં આવ્યો? – લોંગેવાલા પોસ્ટ ખાતે (જેસલમેર)
ü શાંઘાઈ સહયોગ સંગઠનનાં નવા મહાસચિવ ઝાંગ મિંગ બન્યા.
ü સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર 2021-22 સુભાષ સહકાર દ્વારા શરુ કરવામાં આવ્યો.
ü ડોક્ટર જીતેન્દ્રસિંહ એ 2022માં હૈદરાબાદ શહેરમાં ઈ-ગવર્નન્સ ઉપર 24માં સંમેલનનું ઉદ્ઘાટન કર્યું.
ü ભારતની બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ સીસ્ટમ ખરીદનાર પ્રથમ દેશ કયો બન્યો? - ફિલિપાઇન્સ
ü તાજેતરમાં ભારતની કયી બેંક સૌથી વધારે પસંદગીની UPI લાભાર્થી બેંક બની? – PAYTM Payments Bank
ü ક્ઝાખીસ્તાનના નવા વડાપ્રધાન કોણ બન્યા? – અલીખાન સ્માઈલોવ
ü 20મો ઢાંકા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ બાંગ્લાદેશ ખાતે શરુ કરવામાં આવ્યો.
ü ભારતીય રેલ્વે ટ્રેન ગાર્ડની પોસ્ટનુ નામ બદલીને શું રાખવામાં આવ્યું? – ટ્રેન મેનેજર
ü 15 થી 18 વર્ષના તમામ બાળકોને રસી આપનાર પ્રથમ કેન્દ્રશાશીત પ્રદેશ – લક્ષદ્વીપ
ü કચાઈ લેમન ફેસ્ટીવલ ક્યાં રાજ્યમાં મનાવવામાં આવે છે? –મણીપુરના કચાઈ ગામ ખાતે
ü તાજેતરમાં તારીખ 17 જાન્યુઆરી 2022 નાં રોજ કથક નૃત્યના સમ્રાટ પદ્મવિભૂષણ પંડિત બીરજુ મહારાજનું દિલ્લી ખાતે 83 વર્ષની ઉમરે અવસાન થયું.
ü તાજેતરમાં કયા ક્રિકેટરને નાઈટહુડથી સમ્માનીત કરવામાં આવ્યા? – ક્લાઈવ લ્યોડ
ü તાજેતરમા ભારતીય નૌસેના અને રશિયા નૌસેના વચ્ચે PASSEX 2022 નું આયોજન કરવામાં આવ્યું.
ü ઊંટ માટેની પ્રથમ હોટેલ ક્યાં બનાવવામાં આવી? – સાઉદી અરેબિયા
ü ઉત્તરપ્રદેશ રાજ્યને 2022માં સર્વશ્રેષ્ઠ રાજ્યશ્રેણીમાં ત્રીજા રાષ્ટ્રીય જળ પુરસ્કારમાં પ્રથમ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યું.
ü ભ્રષ્ટાચાર અવધારણા ઇન્ડેક્ષમાં ભારત 85માં ક્રમે રહ્યું.
ü તાજેતરમાં શ્રેષ્ઠ ફીફા ફૂટબોલ એવોર્ડ 2021 પુરુષમાં કોણે એનાયત કરવામાં આવ્યો? – રોબર્ટ લેવાન્ડોવસ્કી
ü તાજેતરમાં UPI Autoplay
Rollout કરનાર પ્રથમ ટેલીકોમ કંપની કયી છે? – JIO
ü તાજેતરમાં સુપ્રસિદ્ધ બંગાળી કોમિક કલાકાર લેખક અને ચિત્રકાર નારાયણ દેબનાથનું નિધન થયું છે.
ü ભારતીય મહિલા હોકી ટીમના નવા કેપ્ટન સવિતા પુનિયા બન્યા.
ü તાજેતરમાં NDRF 19 જાન્યુઆરીના રોજ કેટલામો રાઈઝીંગ ડે ઉજવી રહ્યું છે? – 17મો
ü હિમાચલ પ્રદેશમાં 9મી મહિલા રાષ્ટીય આઈસ હોકી ચેમ્પિયનશીપ 2022 શરુ થયી.
ü તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી એ 16 જાન્યુઆરીના દિવસને “રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ડે” તરીકે ઉજવવાનું જાહેર કર્યું છે.
ü તાજેતરમાં કેરળના જાણીતા પર્યાવરણવિદ અને “સેવ સાઈલેન્ટ વેલી” અભિયાન ચલાવનારા પ્રોફેસર એમ.કે.પ્રસાદ નું નિધન થયું છે.
ü દુબઈમાં ઇન્ટરનેશનલ ફોલ્ક આર્ટ ફેસ્ટીવલમાં ભારતના ક્યાં લવણી કલાકારે ગોલ્ડ મેડલ જીત્યો? – સુમિત ભાલે (સ્ત્રી પાત્ર) (મહારાષ્ટ્રના)
ü ગ્લોબલ પ્રાઇવેટ બેંકિંગ એવોર્ડ 2021માં HDFC બેંકને ભારતમાં સર્વશ્રેષ્ઠ બેંક તરીકે પસંદ કરવામાં આવી.
ü ઓડીશા રાજ્યસરકારે ખાદ્ય સુરક્ષામાં સુધારા માટે WFPની સાથે સમજુતી કરી.
ü આર્મી સ્ટાફના આગામી વાઈસ ચીફ – મનોજ પાંડે
ü તાજેતરમાં એર ઇન્ડિયાના ચેરમેન અને મેનેજીંગ ડીરેક્ટર તરીકે વિક્રમ દેવદતની નિમણુક કરવામાં આવી.
ü તાજેતરમાં IFFCO ના અધ્યક્ષ તરીકે દિલીપ સંઘાણી ચૂંટાયા.
ü “આઝાદી કે અમૃત સુવર્ણ ભારત” આ કાર્યક્રમ 20 જાન્યુઆરી 2022 ના રોજ નરેન્દ્ર મોદીએ શરુ કર્યો.
ü તાજેતરમાં BSF દ્વારા ઓપરેશન “શરદ હવા” લોંચ કરવામાં આવ્યું.
ü તાજેતરમાં ICC Mens T-20-I ટીમ ઓફ ધ યરના કેપ્ટન તરીકે બાબર આઝમ (પાકિસ્તાન) ની પસંદગી કરવામાં આવી.
ü આગામી 27 જાન્યુઆરીના રોજ ભારત મધ્ય એશિયા સમીટનું આયોજન નરેન્દ્ર મોદી કરશે.
ü પાકિસ્તાન સુપ્રીમ કોર્ટની પ્રથમ મહિલા જજ આયેશા માલિક બની.
ü તાજેતરમાં ઇન્ડિયા ગેટ પર 50 વર્ષથી પ્રજ્વલ્લિત અમર જવાન જ્યોત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં સમાવી દેવાશે. 1971માં પાકિસ્તાન વિરુદ્ધ ભારતની જીતની યાદમાં આ જ્યોત પ્રજ્વલ્લિત કરવામાં આવી હતી. 2019માં નવા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન થયું હોવાથી જ્યોતનો સમાવેશ યુદ્ધ સ્મારક ખાતે કરવામાં આવશે.
ü તાજેતરમાં આગામી સમયમાં 5 ફેબ્રુઆરીનાં રોજ નરેન્દ્ર મોદી હૈદરાબાદ ખાતે રામાનુજાચાર્યની 216 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરશે.
ü નેતાજી સુભાષચંદ્રની 125મી જન્મજયંતી પર ક્યાં તેમની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે? – ઇન્ડિયા ગેટ
ü તાજેતમાં ભારત અને રશિયાના જોઈન્ટ વેન્ચર બ્રહ્મોસ ઈરોસ્પેસ દ્વારા નિર્મિત સુપરસોનિક બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરિક્ષણ કયી જગ્યએ થી કરવામાં આવ્યું? – બાલાસોર (ઓરિસ્સા)
ü તાજેતરમાં વિશ્વનું ચક્કર લગાવનાર સૌથી યુવા મહિલા પાઈલોટ કોણ બની? – ઝારા રૂથરફોર્ડ
ü ઉમર – 19 વર્ષ (155 દિવસમાં વિશ્વનું ચક્કર પૂરું કર્યું)
ü નેતાજી સુભાષચંદ્ર બોઝ જન્મજયંતી – 23 જાન્યુઆરી
ü વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકાર દ્વારા પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરના સાનિધ્યમાં રૂપિયા 30.55 કરોડના ખર્ચે બનાવાયેલ અતિથીગૃહ સર્કીટ હાઉસનું તાજેતરમાં ઉદ્ઘાટન કર્યું.
ü તાજેતરમાં બોલીવુડની અભિનેત્રી સુષ્મિતા સેનને ઇન્ટરનેશનલ એશોશીયેશન ઓફ વર્કિંગ વુમન એવોર્ડથી નવાજવામાં આવ્યા.
ü 21 જાન્યુઆરીના દિવસે મેઘાલય, ત્રિપુરા અને મણીપુરમાં સ્થાપના દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી. (સ્થાપના 21 જાન્યુઆરી 1972)
ü તાજેતરમાં ત્રિપુરા અને બાંગ્લાદેશ વચ્ચે હવાઈ હાઈવે બનાવવા નરેન્દ્ર મોદી દ્વારા મંજુરી આપવામાં આવી.
ü ટોપ લીડર્સની યાદીમાં નરેન્દ્રમોદી ટોચ પર રહ્યા.
ü તાજેતરમાં નેશનલ