MARCH 2022 CURRENT AFFAIRS

 MARCH 2022


ü ICICIના પૂર્વ બેંકર માધવી પૂરી બુચને અજય ત્યાગીની જગ્યાએ SEBI ના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

ü SEBI : સિક્યોરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા

ü દિલ્લીના  નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ જાહેરાત કરી હતી કે ભારતનો પહેલો -વેસ્ટ ઇકો પાર્ક દિલ્લીમાં ખોલવામાં આવશે.

ü યુક્રેનથી ભારતીયોને પાછા લાવવા માટેના મિશનને ઓપરેશન ગંગાનામ આપવામાં આવ્યું.

ü યુકેમાં યુક્રેન સંકટ વચ્ચે ભારતીય વાયુસેનાએ બહુપક્ષીય હવાઈ કવાયત કોબ્રા વોરિયર 2022 યોજવાનો ઇનકાર કર્યો છે.

ü વુશુ સ્ટાર્સ ચેમ્પિયનશીપમાં ભારતની સાદિયા તારીકેરશિયામાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

ü સિંગાપોર વેઇટલીફટીંગ ઇન્ટરનેશનલમાં ભારતને 8 મેડલ મળ્યા છે.

ü તાજેતરમાં એરટેલ ઇન્ડસ ટાવર્સમાં વોડાફોનનો 4.7% હિસ્સો ખરીદશે.

ü વિજ્ઞાન સપ્તાહની ઉજવણી નિમિતે ભાવનગરમાં એસ્ટ્રોનોમીકલ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું.

ü કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ લીમીટેડ (CIAL) 6 માર્ચના રોજ કેરળના કન્નુર જીલ્લામાં પેટાન્નુર નજીક 12 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ શરુ કરવામાં આવશે.

ü દિલ્લીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ જાહેરાત કરી કે ભારતનો પહેલો -વેસ્ટ ઇકો પાર્ક દિલ્લીમાં ખોલવામાં આવશે.

ü ટેનીસ સ્ટાર રાફેલ નડાલે મેક્સિકન ઓપન 2022 નું ટાઈટલ જીત્યું.

ü 1 થી 7 માર્ચ સુધીજન ઔષધી દિવસ સપ્તાહ ની ઉજવણી કરવામાં આવશે.

ü બેંક ઓફ મહારાષ્ટ્રએ ઓડીશામાં પ્રોજેક્ટ બેંકસખી લોન્ચ કર્યો.

ü UGC શિક્ષણશાસ્ત્રી અને સંશોધન વૈજ્ઞાનિક પ્રોફેસર ભૂષણ પટવર્ધનને NAAC, બેંગ્લોરની કાર્યકારી સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.

ü કેન્દ્રીયમંત્રી ડૉ.મનસુખ માંડવીયાએ ઇન્ડસ્ટ્રી કનેક્ટ-2022” નું ઉદ્ઘાટન કર્યું હતું.

ü વિન્ધ્યાન્ચ્લ અને પ્રયાગરાજ વચ્ચે DRDO દ્વારા કવોન્ટમની ડીસ્ટ્રીબ્યુશન ટેકનોલોજીનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે.

ü રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પેટાકંપની SES યમુના પાવર લીમીટેડએ ભારતનું પ્રથમ સ્માર્ટ મેનેજ્ડ EV ચાર્જીંગ સ્ટેશનનવી દિલ્લીમાં લોંચ કર્યું છે.

ü 2 માર્ચ 2022ના રોજ 46મો સિવિલ એકાઉન્ટ ડે જનપથ, નવી દિલ્હી ખાતે ઉજવવામાં આવ્યો.

ü તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલીનની આત્મકથાઉંગલીલ ઓરુવાન નું વિમોચન કરવામાં આવ્યું.

ü પ્રોફેસર દીપક ધરબોલ્ટઝમેન મેડલ માટે પસંદ કરાયેલા  પ્રથમ ભારતીય બન્યા છે.

ü ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમિટીએ વ્લાદીમીર પુતિન પાસેથી ટોચનું ઓલમ્પિક સમ્માન પાછું ખેંચી લીધું છે.

ü જાપાન અને ભારતએ 75 અબજ ડોલર સુધીના કદ સાથે નવીનીકરણ કર્યું છે. દ્વિપક્ષીય સ્વેપ એરેન્જમેન્ટનું (Bilateral swap arrangement - BSA)

ü કોન્ફેડરેશન ઓફ ઇન્ડીયન ઇન્ડસ્ટ્રી (CII), નવી દેલ્હીએ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) સાથેની ભાગીદારીમાં ટેકનોલોજી સમિટની 28મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.

ü ગુગલે ભારતમાંPlay Pass” સબસ્ક્રિપ્શન લોંચ કર્યું છે.

ü તમિલનાડુમાં ચેન્નઈ ખાતે સ્ટ્રીટ એનીમલ્સ માટે ભારતની પ્રથમ એમ્બ્યુલન્સ શરુ કરવામાં આવી છે.

ü અનુપ જલોટાએ મીથીલેસ તિવારી દ્વારા લિખિત પુસ્તકઉડાન એક મજદૂર બચ્ચે કી નું વિમોચન કર્યું છે.

ü દિલ્લી સરકાર દ્વારા દિલ્લી સાયન્સ ઇનોવેશન હબશરુ કરવામાં આવશે.

ü US, EU, Uk SWIFT માંથી પસંદગીની રશિયન બેંકોને દુર કરવાનો નિર્ણય લીધો છે.

ü SWIFT : સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઇન્ટરબેંક ફાઈનાન્સિયલ ટેલિકોમ્યુનિકેશન

ü SWIFT બેલ્જીયમ ખાતે સ્થિત એક સ્વતંત્ર એન્ટરપ્રાઈઝ છે.

ü 31મી દક્ષીણ પૂર્વ એશિયન ગેમ્સનું આયોજન 12 થી 23 મે, 2022 દરમ્યાન વિયેતનામમાં થશે.

ü દબંગ દિલ્હીએ પટના પાઈરેટ્સને હરાવીને પ્રથમ PKL (પ્રો કબડ્ડી લીગ) ટાઈટલ જીત્યું છે.

ü BharatPeના MD અને ડીરેક્ટર પદેથી અશનીર ગ્રોવરે રાજીનામું આપ્યું છે.

ü IITM, પુણેએ ઇન્ટરનેશનલ મોનસુન પ્રોજેક્ટ ઓફીસની શરૂઆત કરી.

ü IITM : ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટ્રોપિકલ મીટીયોરોલોજી

ü કેન્દ્રીય પર્યાવરણમંત્રી ભુપેન્દ્ર યાદવે સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટનો સ્ટેટ ઓફ ઇન્ડીયાનો એન્વાયરમેન્ટ રીપોર્ટ, 2022 જાહેર કર્યો છે.

ü રાયપુરમાં કચરા મુક્ત શહેરોમાટે રાષ્ટ્રીય પરિષદ યોજાઈ.

ü ભારતીય વાયુસેના રાજસ્થાનના જેસલમેરમાં પોખરણ રેન્જમાંવાયુ શક્તિ કવાયત હાથ ધરશે.

ü તાજેતરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા અને NIMHANS બેંગ્લોરના સહયોગથીસ્ત્રી મનોરક્ષા પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે.

ü વિશ્વ બેંકએ તેના ભારતના વડા જુનૈદ કમલ અહમદને MIGAના વાઈસ ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે.

ü નાઈટ ફ્રેન્કના વેલ્થ રીપોર્ટ 2022ની લેટેસ્ટ એડીશન મુજબ, વર્ષ 2021માં વૈશ્વિક સ્તરે સૌથી વધુ અબજોપતીઓની વસ્તીના મામલે ભારત ત્રીજા ક્રમ પર છે. યાદીમાં અમેરિકા ટોચ પર છે.

ü ગુગલે ભારતમાં Play Passસબસ્ક્રિપ્શન લોંચ કર્યું છે.

ü દિલ્લીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ જાહેરાત કરી કે ભારતનો પહેલો -વેસ્ટ ઇકો પાર્ક દિલ્લીમાં ખોલવામાં આવશે.

ü IIT કાનપુરના સંશોધકોએ એક બાયોડીગ્રેબલ નેનોપાર્ટીકલ બનાવ્યું છે. નેનોપાર્ટીકલનું નિર્માણ ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ રાઈસ રીસર્ચના સી.કન્નન અને ડી.મિશ્રા અને હૈદરાબાદ યુનિવર્સીટીની સ્કુલ ઓફ કેમેસ્ટ્રીના આર.બાલમુરુગન અને એમ.મંડળના સહયોગથી કરવામાં આવ્યું છે.

ü 5મી માર્ચથી સાગર પરિક્રમાદ્વારા દરિયાઈ મત્સ્યઉદ્યોગ ક્ષેત્રનું પ્રદર્શન કરવામાં આવશે.

ü રાજસ્થાનની રાજ્ય સરકારે તેના બજેટ 2022-23માંકેમલ પ્રોટેક્શન એન્ડ ડેવલપમેન્ટ પોલીસી (ઊંટ સંરક્ષણ અને વિકાસ નીતિ) ની જાહેરાત કરી છે.

ü HERO MOTO CORP નવી ઇલેક્ટ્રિક બ્રાંડ Vida” લોંચ કરી છે.

ü નીતિઆયોગ દ્વારાનેશનલ જેન્ડર ઇન્ડેક્ષ જાહેર કરવામાં આવશે.

ü તાજેતરમાં ભારતીય સેનાનાં પૂર્વ પ્રમુખ જનરલ એસ.એફ.રોદ્રિગ્સનું 88 વર્ષની વયે નિધન થયું છે.

ü ભારત અમેરિકા મિલેટ્રી કોઓપરેશન ગ્રુપની બેઠકની 19મી આવૃત્તિ ઉત્તરપ્રદેશના આગ્રા ખાતે યોજાઈ હતી.

ü ઓસ્ટ્રેલીયાના લેજન્ડરી સ્પિનર શેન વોર્નનું 52 વર્ષની વયે નિધન થયું છે.

ü ICC મહિલા ક્રિકેટ વર્લ્ડકપ 2022ની શરૂઆત 4 માર્ચથી ન્યુઝીલેન્ડમાં થયી છેICC મહિલા ક્રિકેટ વર્લ્ડકપની 12મી આવૃત્તિ છે.

ü વિદ્યા બાલનને BHARTI AXA લાઈફ ઈન્સ્યોરન્સની બ્રાંડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

ü એગ્રીટેક સ્ટાર્ટઅપ કંપની કૃષિ નેટવર્કના બ્રાંડ એમ્બેસેડર તરીકે પંકજ ત્રિપાઠીને નિયુક્ત કરવામાં આવ્યા છે.

ü નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG) ને ગંગા કાયાકલ્પ માટેસ્પેશીયલ જ્યુરી એવોર્ડ આપવામાં આવ્યો છે.

ü કેન્દ્રીય ઇલેક્ટ્રોનીક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, રેલ્વે અને સંચાર મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ NIC ટેક કોન્કલેવ 2022ની ત્રીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું છે. વર્ષની થીમ : “નેક્સ્ટ જનરલ ટેકનોલોજીસ ફોર ડીજીટલ સરકાર

ü જયગઢ ટર્મિનલ પર ભારતની પ્રથમ FSRU Hoegh Giant આવી પહોચી છે. (ફ્લોટિંગ સ્ટોરેજ એન્ડ રીગોસીફીકેશન યુનિટ)

ü તાજેતરમાં ઓસ્કાર વિજેતા એલન વોલબ્રીજ લેડ જુનીયરનું 84 વર્ષની વયે નિધન થયું છે. તેઓ પ્રેમથી લાડી તરીકે ઓળખાતા.

ü વિદેશ મંત્રાલયે ભારત-ડચ વચ્ચેના 75 વર્ષના રાજદ્વારી સંબંધો માટે વિશેષ લોગોનું અનાવરણ કર્યું છે.

ü ભારતમાં પ્લાસ્ટિક કચરાનાં મુદ્દાને પહોચી વળવામાટેસંભવ અને સ્વાવલંબન પહેલ શરુ કરવામાં આવી છે. પહેલનું ઉદ્ઘાટન કેન્દ્રીય સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી ભાનુપ્રતાપસિંહ વર્માએ કર્યું હતું.

ü SWISS સૌર ઉડ્ડયન ઇંધણનો ઉપયોગ કરનાર વિશ્વની પ્રથમ એરલાઈન બનશે.

ü ભારત અને આંતરરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન યુનિયને યજમાન દેશ સમજુતી પર હસ્તાક્ષર કર્યા છે.

ü CAPF માટે આધુનિકીકરણની યોજના III યોજનાને આગળ વધારતા ગ્રુહમંત્રાલયે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF) માટે આધુનિકીકરણ યોજના IV ને મંજુરી આપી દીધી છે.

ü યોજના 1/2/2022 થી 31/3/2026 સુધી ચાલશે.

ü એનર્જી ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વેબિનારમાં PM મોદીએ ભારતમાં સૌર વૃક્ષ વિકસાવવા અનુરોધ કર્યો છે.

ü ભારતની પ્રથમ સ્વદેશી ફ્લાઈંગ ટ્રેનર હંસા-એનજીએ (HANSA-NG) દરિયાઈ સપાટીનું પરીક્ષણ પુદ્દુચેરીમાં પૂર્ણ કર્યું છે.

ü SBI ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંકના ભૂતપૂર્વ CEO નીતિન ચુગને ડીજીટલ બેંકિંગ કામગીરી ચલાવવા માટે ડેપ્યુટી મેનેજીંગ ડીરેક્ટર (DMD) તરીકે નિયુક્ત કર્યા છે.

ü પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ 11,420 કરોડ રૂપિયાના પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટનું તારીખ 6 માર્ચ 2022ના રોજ ઉદ્ઘાટન કર્યું છે. તેની કુલ લંબાઈ 33.2 કિલોમીટર અને 30 સ્ટેશનો છે.

ü યુક્રેનના રાષ્ટ્રપતિ વાલોડીમીર ઝેલેન્સ્કીએ પશ્ચિમી દેશોને નો-ફ્લાય ઝોન સ્થાપવા માટે જણાવ્યું છે.

ü નાસાએ યુરોપા ક્લીપર અવકાશયાનનું એસેમ્બલીંગ શરુ કર્યું છે. યુરોપા ક્લીપર જે અગાવ યુરોપા મલ્ટીપલ ફ્લાયબી મિશન તરીકે ઓળખાતું હતું.

ü ભારતીય મહિલા ક્રિકેટ કેપ્ટન મિતાલી રાજ 6 વર્લ્ડકપમાં ભાગ લેનારી સૌપ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે. સચિન તેન્દુલકર અને જાવેદ મીંયાદાદ પછી 6 વર્લ્ડ કપ રમનાર તે કુલ ત્રીજી ક્રિકેટર છે.

ü પ્રતિવ્યક્તિ શુદ્ધ રાજ્યની બાબતે તેલંગાણા દેશમાં ટોચ પર રહ્યું છે.

ü આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે પૂર્વોતર ક્ષેત્રના વિકાસ મંત્રાલયે મહિલાઓ અને છોકરીઓની અસાધારણ સિદ્ધિઓનું સમ્માન કરવામાટે શરુ કરવામાં આવ્યું છે. અભિયાનની શરૂઆત પૂર્વોતર પૂર્વોતરની નારીશક્તિ અભિયાન ક્ષેત્રના વિકાસમંત્રી જી.કિશન રેડ્ડીએ કરી હતી.

ü ગ્લોબલ સીસ્ટમ ફોર મોબાઈલ કમ્યુનિકેશન એસોસીએશન (GSMA) મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2022 નું આયોજન તારીખ 28 ફેબ્રુઆરી થી 3 માર્ચ દરમ્યાન બાર્સેલોના (સ્પેન) ખાતે આયોજન કર્યું હતું.

ü બે દિવસીય સ્ટડી ઇન ઇન્ડિયા (SII) 2022ની બેઠકનું ઉદ્ઘાટન બાંગ્લાદેશના ઢાકામાં કરવામાં આવ્યું હતું.

ü તાજેતરમાં ઓસ્ટ્રેલીયાના પૂર્વ ક્રિકેટર રોડ માર્શનું એડીલેડમાં નિધન થયું છે.

ü Axis Bank અને એરટેલ ભારતની ડીજીટલ ઇકોસીસ્ટમને વેગ આપવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

ü કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભુપેન્દ્ર યાદવે પ્રધાનમંત્રી શ્રમ યોગી માન-ધન (PM-SYM) યોજના હેઠળડોનેટ--પેન્સન અભિયાનની શરૂઆત 7 માર્ચ, 2022ના રોજ તેમના નિવાસસ્થાનેથી કરી છે.

ü પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના પુણે ખાતે મહાન મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજની 9.5 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે.

ü તાજેતરમાં શિક્ષણ મંત્રાલય અને યુનિસેફના સહયોગથીકન્યા શિક્ષા પ્રવેશ ઉત્સવ શરુ કરવામાં આવ્યો છે.

ü યુનાઈટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા હાઈબ્રીડ ફોર્મ યુનાઈટેડ નેશન્સ એન્વાયરમેન્ટ એસેમ્બલીનું આયોજન કેન્યાના નાઈરોબી ખાતે કરવામાં આવ્યું હતું.

ü FATF (ફાઈનાન્સીયલ એક્શન ટાસ્ક ફોર્સ)ની ગ્રે લીસ્ટમાં પાકિસ્તાનનો ફરી ઉમેરો કરવામાં આવ્યો છે.

ü 19 વર્ષીય પ્રિયંકા નટક્કીએ MPLની 47મી નેશનલ વિમેન્સ ચેસ ચેમ્પિયનશીપમાં જીત મેળવી ભારતની 23મી મહિલા ગ્રાન્ડમાસ્ટર બની છે.

ü રાષ્ટ્રપતી રામનાથ કોવિંદ દ્વારા 8 માર્ચ 2022ના રોજ નારીશક્તિ પુરસ્કારએનાયત કરવામાં આવ્યા છે. (એકમાત્ર ગુજરાતી : નિરંજનબેન મુકુલભાઈ)

ü જામનગર ખાતે વિશ્વના સૌપ્રથમWHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીસીન ની સ્થાપનાને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય કેબીનેટમાં મંજુરી આપવામાં આવી છે.

ü સંસ્કૃતિ અને કાપડ મંત્રાલયે પરંપરાગત ભારતીય હસ્તકલા, હાથસાળ અને કલા અને સંસ્કૃતિની ઉજવણી કરવા માટેઝરોખા ભારતીય હસ્તકલા / હેન્ડલુમ્સ, કલેક્શન ઓફ આર્ટ એન્ડ કલ્ચર નામના કાર્યક્રમનું આયોજન કર્યું છે.

ü છતીસગઢ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કૌશલ્ય માતૃત્વ યોજના શરુ કરવામાં આવી છે.

ü HDFC મ્યુચ્યુઅલ ફંડએ મહિલાઓની આગેવાની હેઠળની નાણાકીય સશક્તિકરણ પહેલ LaxmiForLaxmi  શરુ કરી છે.

ü સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંઘઆમા યોજના અને બહીની યોજના શરુ કરશે.

ü હરિયાણા સરકારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલા ઉદ્યમીઓને સહાય પૂરી પાડવામાટે માતૃ શક્તિ ઉદયમીતાયોજનાની જાહેરાત કરી છે.

ü ન્યુયોર્ક સ્થિત પ્રતિબંધ વોચ લીસ્ટ સાઈટ કાસ્ટેલ્લમ એઆઇના જણાવ્યા મુજબ, રશિયા યુક્રેન પર આક્રમણના કારણે રશિયા વિશ્વનો સૌથી સ્વીકૃત દેશ બની ગયો છે. કારણકે રશિયાને સૌથી વધુ પ્રતિબંધોનો સામનો કરવો પડ્યો છે.

ü જર્મની G7 કૃષિ પ્રધાનોની વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરશે.

ü ફ્રીડમ ઓફ વર્લ્ડ 2022 રીપોર્ટ મુજબ સતત બીજા વર્ષે ભારતને લોકશાહી અને સ્વતંત્ર સમાજની દ્વષ્ટિએ આંશિક રીતે મુક્તદેશ કહેવામાં આવ્યો છે.

ü બોધગયા ખાતે ભગવાન બુદ્ધની ઊંઘની મુદ્રામાં વિશ્વની સૌથી લાંબી (100 ફૂટ લાંબી) પ્રતિમા બનાવવામાં આવી રહી છે.

ü AXIS બેંકએ હાઉસ વર્ક ઈઝ વર્કનામની પહેલ શરુ કરી છે.

ü મંત્રી બી.યાદવના હસ્તે વિશ્વકર્મા રાષ્ટ્રીય પુરસ્કાર (VRP)” એનાયત કરવામાં આવ્યા છે. 1965 થી શ્રમ અને રોજગાર મંત્રાલય વિશ્વકર્મા રાષ્ટ્રીય પુરસ્કાર (VRP)” અને 1983થીનેશનલ સેફટી એવોર્ડ પ્રોગ્રામ ચલાવે છે.

ü ભારતનો પ્રથમ મહિલા માલિકીનો ઔદ્યોગિક ઉદ્યાન હૈદરાબાદ ખાતે ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેનું ઉદ્ઘાટન કે.ટી.રામા રાવએ કર્યું છે.

ü તમીલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને 150.4 કરોડના ખર્ચે બનેલા ભારતના સૌથી મોટા ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.

ü નેશનલ ફેમેલી હેલ્થ સર્વે (NFHS)-5 અનુસાર 90.5 % કવરેજ સાથે મિશન ઇન્દ્રધનુષમાં ઓડીશાએ સંપૂર્ણ રસીકરણ કવરેજમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

ü LUPIN LIMITED મેરી કોમને તેના શક્તિ અભિયાનમાટે બ્રાંડ એમ્બેસેડર બનાવી છે.

ü બાંગ્લાદેશના પર્યાવરણીય વકીલ રીઝવાના હસનને યુ.એસ. IWOC -2022 એવોર્ડ (International Women Of Courage) થી સમ્માનિત કરવામાં આવ્યા.

ü બોલર એસ.શ્રીસંતએ ફસ્ટક્લાસ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.

ü હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે રાજ્યનું બજેટ રજુ કરતી વખતે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ક્ષેત્રમાં તેમજ જીવનના વિવિધ ક્ષેત્રમાં તેમની નોંધપાત્ર સિદ્ધિઓ માટે મહિલાઓ માટે સુષ્મા સ્વરાજ પુરસ્કારની જાહેરાત કરી છે.

ü સુષ્મા સ્વરાજ :-

ü સુષ્મા સ્વરાજ સુપ્રીમ કોર્ટના વકીલ હોવાની સાથે સાથે ભારતીય રાજકારણી પણ હતા. તેમને વિદેશ પ્રધાન તરીકે પણ સેવા આપી હતી.

ü ઇન્દિરા ગાંધી બાદ પદ પર બિરાજમાન થનારા તેઓ બીજા મહિલા હતા.

ü તેમને 1998માં ટૂંકા ગાળામાટે દિલ્લીના પાંચમાં મુખ્યમંત્રી તરીકે પણ સેવા આપી હતી.

ü પ્રધાનમંત્રી ઇન્ટરનેશનલ પેરાલમ્પિક કમિટી (IPC) યુક્રેનમાં યુદ્ધના કારણે બેઈઝીંગ 2022 વિન્ટર પેરાલમ્પિક માટે રશિયન પેરાલમ્પિક કમિટી (RPC) અને નેશનલ પેરાલમ્પિક કમિટી (NPC) બેલારુસના એથ્લેટ્સના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુક્યો છે.

ü પીઢ રાજકારણી, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ અને પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ રફીક તરારનું 92 વર્ષની વયે નિધન થયું છે.

ü ઓલમ્પિક ચેમ્પિયન ડુપ્લાન્ટીસે પોલ વોલ્ટમાં 6.19 મીટરનું અંતર કાપીને પોતાનોજ રેકોર્ડ તોડીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

ü શરદ પવારે રત્નાકર શેટ્ટીની આત્મકથાOn Board : My Years in BCCI” નું અનાવરણ કર્યું છે.

ü યુંન સુક-યોલ દક્ષીણ કોરિયાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે જેઓ મુન જે-ઇનનું સ્થાન લેશે.

ü સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના મેનેજીંગ ડીરેક્ટર અશ્વિની ભાટિયાને સિક્યોરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) ના પૂર્ણકાલીન સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે.

ü કર્નાટક સરકારે આવશ્યક રોજગાર યોગ્ય કૌશલ્ય ધરાવતી  મહિલાઓની 2026 ની અંદર 5 લાખ નોકરીઓ પ્રદાન કરવા માટે (W@W) Women@Work પ્રોગ્રામ શરુ કર્યો છે.

ü આરોગ્ય વીમા કંપની સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઇન્સ્યોરન્સ કંપની લીમીટેડેસ્ટાર વુમન કેર ઇન્સ્યોરન્સ પોલીસી લોંચ કરી છે.

ü દિલ્લી ખાતે પૂસા સંસ્થાના ફેર ગ્રાઉન્ડ ખાતે 9 થી 11 માર્ચ 2022 દરમ્યાન પૂસા કૃષિ વિજ્ઞાન મેલો યોજાયો હતો અને કાર્યક્રમનું ઉદ્ઘાટન કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે કર્યું હતું.

ü સાહિત્ય અકાદમીનો લિટરેચર ફેસ્ટીવલ જેને સાહિત્યોત્સવતરીકે ઓળખવામાં આવે છે તેનું આયોજન 10 થી 15 માર્ચ દરમ્યાન નવી દિલ્લી ખાતે કરવામાં આવ્યું હતું.

ü ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ (IMF) ના બોર્ડે યુક્રેન માટે 1.4 અબજ ડોલરની ઈમરજન્સી સહાયને મંજુરી આપી છે.

ü વર્ષ 2022માં ISSF વર્લ્ડ કપ (ઈજીપ્તના કૈરો ખાતે) માં ભારતે ટોચનું સ્થાન મેળવ્યું છે. (ઇન્ટરનેશનલ શુટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન) કુલ સાત  મેડલ જીતીને ભારતીય ટીમે ચાર ગોલ્ડ, બે સિલ્વર અને એક બ્રોન્ઝ સાથે મેડલ લીસ્ટમાં પ્રથમ સ્થાન પર છે, બીજા ક્રમ પર નોર્વે અને ત્રીજા ક્રમ પર ફ્રાંસ રહ્યું હતું.

ü પ્રખ્યાત ગોલ્ફર ટાઈગર વુડ્સને વર્લ્ડ ગોલ્ફ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. (પૂરું નામ : એલ્ડ્રીક ટોન્ટ વુડ્સ)

ü જસ્ટીસ .કે.સીકરીની ચારધામ પ્રોજેક્ટ કમિટીના નવા અધ્યક્ષ તરીકે નિમણુક કરવામાં આવી.

ü કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદીત્ય સિંધિયાએ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં પ્રથમ ડ્રોન સ્કુલનું ઉદ્ઘાટન કર્યું.

ü IRDAI (Insurance Regulatory and Development Authority of India) ના નવા ચેરમેન તરીકે દેબાશિશ પાંડાની નિમણુક કરવામાં આવી છે.

ü તાજેતરમાં BIS (Bureau Of Indian Standards) IIT રૂરકી સાથે કરાર કર્યો છે.

ü RBI PayTM પેમેન્ટ બેંકને નવા ગ્રાહકોનું ઓનબોર્ડીંગ બંધ કરવા નિર્દેશ આપ્યો.

ü શ્રમ અને રોજગાર મંત્રી ભુપેન્દ્ર યાદવે Role of Labour in India’s Development શીર્ષક સાથે એક પુસ્તકનું વિમોચન કર્યું છે.

ü પ્રભા નરસિંહન કોલગેટ-પામોલીવ ઇન્ડિયા લીમીટેડના CEO અને MD બન્યા છે.

ü ત્રિપુરા સરકારે મુખ્યમંત્રી ચા શ્રમી કલ્યાણ પ્રકલ્પયોજનાની શરૂઆત કરી છે.

ü કેન્દ્રીય MSME મંત્રી નારાયણ રાણેએ MSME ઇનોવેટીવ સ્કીમ તેમજ MSME આઈડિયા હેકાથોન 2022 ની જાહેરાત કરી છે.

ü પૂર્વ રેલ્વેના આસનસોલ ડીવીઝનમાં ભારતીય રેલવેના પ્રથમગતી શક્તિ કાર્ગો ટર્મિનલ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

ü કેરળમાં IT કોરીડોર બનાવવામાં આવશે.

ü ACI (Airport Council International) વર્લ્ડના ASQ (Airport Service Quality) એવોર્ડ્સ 2021માં 6 ભારતીય એરપોર્ટને સ્થાન મળ્યું છે. તેમાં સરદાર પટેલ એરપોર્ટ, અમદાવાદનો પણ સમાવેશ છે.

ü તાજેતરમાં સ્વીડનની યુનિવર્સીટી ઓફ ગોથેનબર્ગ માં V-Dem ઇન્સ્ટીટયુટ દ્વારા ડેમોક્રેસી રીપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે જેમાં ભારત 93માં સ્થાને છે. ટોચના ત્રણ દેશોમાં પ્રથમ સ્વીડન, દ્વિતીય ડેન્માર્ક અને ત્રીજા નંબર પર નોર્વે છે.

ü V-Dem : Varieties Of Democracy

ü તાજેતરમાં ઓસ્ટ્રેલીયાના AARC (ઓસ્ટ્રેલીયન આર્મી રીસર્ચ સેન્ટર) ભારતના CLAWS (સેન્ટર ફોર લેન્ડ વોરફેર સ્ટડીઝ) સાથે કરાર કર્યો છે.

ü વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ગાંધીનગર નજીક લવડ ગામમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી (RRU) નું લોકાર્પણ કર્યું છે.

ü નીલામ્બુર આદિવાસીઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલા મીની વન પેદાશોનું વેચાણ હવે અદાવી બ્રાંડ હેઠળ કરવામાં આવશે.

ü તાજેતરમાં કોવિડ-19 માટે ભારતની પ્રથમ સ્વદેશી દવા Vincov19” બનાવવામાં આવી છે.

ü ભારતની પ્રથમ મેડીકલ સીટીઈન્દ્રાયણી મેડીસીટી મહારાષ્ટ્રમાં પુણેમાં સ્થાપશે અને તે ૩૦૦ એકર વિસ્તારમાં બનાવવામાં આવશે. પુણે મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરીટી (PMRDA) દ્વારા મેડીસીટી ની સ્થાપના કરવામાં આવશે.

ü તાજેતરમાં ચીલીના સૌથી યુવા રાષ્ટ્રપતિ ગેબ્રીયલ બોરિક ફોન્ટ બન્યા છે. તે 36 વર્ષીય અને 36માં રાષ્ટ્રપતિ છે.

ü રેટિંગ એજન્સી મોર્ગન સ્ટેનલીએ 2022-23 માટે  ભારતના GDP વૃદ્ધિ અનુમાનને ઘટાડીને 7.9% કર્યું.

ü નરેન્દ્ર મોદીએ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે 11માં ખેલ મહાકુંભ નું ઉદ્ઘાટન કર્યું હતું.

ü તાજેતરમાં કતાર અમેરિકાનુંમુખ્ય બિન-નાટો સાથી” ( Major Non-NATO Ally )બન્યું છે,મુખ્ય બિન-નાટો સાથી અમેરિકન સરકાર દ્વારા તેના કેટલાક નજીકના સાથીઓને આપવામાં આવેલો દરજ્જો છે.

ü મંત્રાલયનાઅટલ મિશન ફોર રીજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (AMRUT) 2. હેઠળ કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો તથા પેટ્રોલીયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી હરદીપસિંહ પૂરીએ ઇન્ડિયા વોટરપીચ-પાયલોટ સ્કેલ સ્ટાર્ટ-અપ ચેલેન્જનો શુભારંભ કરાવ્યો હતો.

ü પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તમિલીસાઈ સુંદરરાજનએ કેન્દ્ર્શાષિત પ્રદેશ પુડુચેરીમાં બાળકો માટેયુનિક ડીજીટલ સ્કુલ હેલ્થ પ્લેટફોર્મ શરુ કર્યું છે.

ü ન્યુટ્રાસ્યુટીકલ પ્રોડક્ટ્સ પણ હવેથી જનઔષધી કેન્દ્રોમાં ઉપલબ્ધ થશે.

ü હરિયાણાના માનેસરમાં ભારતના પ્રથમ વર્ચ્યુઅલ સ્માર્ટ ગ્રીડ નોલેજ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

ü ઓઈલ ઇન્ડિયા લીમીટેડના આગામી ચેરમેન અને MD તરીકે રણજીત રથની નિમણુક કરવામાં આવી.

ü ડીજીટલ શોપિંગ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ 2021માં ભારત બીજા ક્રમે રહ્યું છે, જે 202૦માં 8 અબજ ડોલરથી વધીને 2021માં 22 અબજ ડોલર થયું છે. પ્રથમ ક્રમે અમેરિકા અને ત્રીજા ક્રમ પર ચીન અને ચોથા ક્રમ પર યુકે છે.

ü BAJAJ Allianz જનરલ ઇન્શ્યોરન્સના MD અને CEO તપન સિંધલને પાંચ વર્ષનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે.

ü ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારાજેન્ડર સંવાદ નું આયોજન કરવામાં આવ્યું હતું.

ü ભારતનું ઇક્વિટી માર્કેટ પ્રથમ વખત માર્કેટ કેપિટલાઈઝેશનની દ્રષ્ટીએ વિશ્વમાં પાંચમાં સ્થાને પહોચ્યું છે. જેમાં ભારત અમેરિકા, ચીન, જાપાન, અને હોંગકોંગ પછી પ્રાચમાં ક્રમ પર છે.

ü જર્મન ઓપન બેડમિન્ટન 2022માં લક્ષ્ય સેનએ સિલ્વર મેડલ જીત્યો, જે ઉતરાખંડના છે.

ü ભાજપએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના જીવન પર આધારિત પુસ્તક  modi@20 : Dreams Meet Deliveryના વિમોચનની જાહેરાત કરી છે. પુસ્તકમાં મોદીના છેલ્લા 20 વર્ષોના રાજકીય જીવનની જાણકારી આપવામાં આવી છે.

ü શાંતિના દૂત તરીકે પ્રસિદ્ધ જૈનાચાર્ય ડૉ.લોકેશજી દ્વારા સ્થાપિત અહિંસા વિશ્વ ભરતી સંગઠન હરિયાણાના ગુરુગ્રામમાં ભારતનું પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્ર (વર્લ્ડ પીસ સેન્ટર) સ્થાપિત કરશે.

ü તાજેતરમાં સાહિત્ય અકાદમી દ્વારા મોનસુનકવિતા પ્રકાશિત કરવામાં આવી છે.

ü દેશના પ્રથમ આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સ એન્ડ રોબોટીક્સ ટેકનોલોજી પાર્ક (ARTPARK) ની શરૂઆત કર્નાટકના બેંગ્લોરમાં કરવામાં આવી છે.

ü માતૃત્વ અને બાળ આરોગ્ય બાબતે કેરળ દેશમાં ટોચ પર રહ્યું છે.

ü દિલ્હીમાં ઇલેક્ટ્રિક ઓટોની ખરીદી અને નોંધણી માટે દિલ્હી સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલMy EV” શરુ કરવામાં આવ્યું છે.

ü સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રીસર્ચ ઇન્સ્ટીટયુટ (SIPRI) રીપોર્ટ મુજબ ભારત હથીયારોના સૌથી મોટા આયાતકાર તરીકે ઉભરી આવ્યું છે.

ü તાજેતરમાં ઝામ્બીયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રુપયા બાંદાનું 85 વર્ષે નિધન થયું છે.

ü ઝામ્બીયાના વર્તમાન રાષ્ટ્રપતિ : હ્કાઇન્ડે હિચિલેમા

ü MSME : Micro, Small and Medium Enterprises

ü BHEL : Bharat Heavy Electricals Limited.


Post a Comment

0 Comments