FEBRUARY 2022


ü ઇટાલીના રાષ્ટ્રપતિ તાજેતરમાં કોણ બન્યું? – સર્જિયો માત્તારેલા

ü ભારતની ઉભરતી સ્ટાર ખેલાડી ઉન્નતી હુડા 14 વર્ષની વયે 75 હજાર ડોલરની ઇનામી રકમ ધરાવતી ઓરિસ્સા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની ફાઈનલમાં જીત હાંસલ કરી છે.

ü તાજેતરમાં બાળકીના સશક્તિકરણ અને વૃદ્ધી માટે મધ્યપ્રદેશ રાજ્યમાં પંખ અભિયાનની શરૂઆત કરવામાં આવી.

ü રાફેલ નડાલએ રશિયાના મેદવેદેવને પાંચ સેટના મુકાબલામાં હરાવીને 21મુ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું છે.

ü તાજેતરમાંઝીઓમારા કાસ્ટ્રો હોન્ડુરાસના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે.

ü ભારતના ચેસ સુપરસ્તર અને પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથ આનંદને ભારતીય ચેસ પ્લેયરના મેન્ટર તરીકે પસંદ કરાયા.

ü વેટલેન્ડ દીવસ 2 ફેબ્રુઆરી

ü ઓસ્ટ્રેલીયાના ખગોળશાસ્ત્રી ડૉ.નતાશા અને તેમની ટીમે અફાટ અંતરીક્ષમાં એક રહસ્યમય પદાર્થ શોધી કાઢ્યો છે. ખગોળશાસ્ત્રીના મત મુજબ નવતર ન્યુટ્રોન સ્ટાર હોવો જોઇએ.

ü ઇકોનોમિક સર્વેમુજબ ભારતની નવી સ્ટાર્ટઅપ રાજધાની દિલ્લી બનશે.

ü ડૉ.કિરણ બેદી દ્વારા લખાયેલ ફીયરલેસ ગવર્નન્સનામનું પુસ્તક લોંચ થયું છે.

ü 2021 માટે વર્લ્ડ ગેમ્સ એથ્લેટ ઓફ યરનો એવોર્ડ ભારતના અનુભવી હોકી ગોલકીપર પીઆર શ્રીજેશને આપવામાં આવ્યો છે.

ü ઉતરકોરિયા 30 જાન્યુઆરી 2022ના રોજ તેની Hwasong – 12 મધ્યવર્તી રેન્જ ની બેલેસ્ટિક મિસાઈલ લોંચ કરી છે.

ü સેમસંગએ વર્ષ 2021 માં વિશ્વની ટોચની યુ.એસની સેમીકન્ડકટર કંપની તરીકે ઇન્ટેલ ને પાછળ રાખી દીધી છે.

ü 1 ફેબ્રુઆરી 2022ના દિવસે ભારતના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનએ ચોથી વાર લોકસભામાં 2022-23નું બજેટ રજુ કર્યું.

ü ભારતનું પ્રથમ યુનીકોર્ન સ્પોર્ટ્સ એન્ટરપ્રાઈઝચન્નાઈ સુપર કિંગ્સ બન્યું છે

ü ચાઈનિઝ નવા વર્ષને ચંદ્રનું નવું વર્ષકહે છે, ચંદ્રનું નવું વર્ષ 2022 વાઘનું નવું વર્ષ હશે

ü બજેટ 2022-2023 મુજબ રેલવે ને 400 નવી વંદે ભારત ટ્રેનની ભેટ મળશે

ü ટાટા સ્ટીલ ચેસ 2022માં મેગ્નસ કાર્લસએ ફેબિયાના કારૂઆનાને હરાવીને વિજય મેળવ્યો છે.  

ü લેફ્ટનન્ટ જનરલ જીએવી રેડ્ડીને ડીફેન્સ ઈન્ટેલીજન્સ એજન્સીના નવા ચીફ નિયુક્ત કરાયા. (તે કેજેએસ ધિલ્લોનનું સ્થાન લેશે)

ü આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ ખાતે ગાંધીમંદિર અને સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું.

ü જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઈટનો દરજ્જો અપાયો સાથે સાથે UPના બખીરા અભયારણ્યનો પણ શ્રેણી માં સમાવેશ કરાયો.

ü વર્લ્ડ ઇન્ટરફેઈથ હાર્મની વિક 1 થી 7 ફેબ્રુઆરી દરમ્યાન ઉજવાય છે.

ü RBIના પૂર્વ ગવર્નર ઊર્જિત પટેલે બ્રિટાનિયાના એડિશનલ ડીરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે.

ü એન્ટોનિયો કોસ્ટા પોર્ટુગલના વડાપ્રધાન તરીકે ફરીથી ચૂંટાયા.

ü (પોર્ટુગલના પ્રમુખ : માર્સેલો રેબેલો ડી સોસા)

ü ભારતદેશ ફેબ્રુઆરી 2022માં 5 લખ COVID – 19 મૃત્યુનો સીમાચિહ્ન પાર કરનાર વિશ્વનો ત્રીજો દેશ બન્યો.

ü ઇન્ડિયા પ્રેસ ફ્રીડમ રીપોર્ટ 2021 તાજેતરમાં રાઈટ્સ એન્ડ રિસ્ક એનાલિસિસ ગ્રુપ દ્વારા ભાર પાડવામાં આવ્યો.

ü ફેબ્રુઆરી 2022માં નાગરિક સેવાઓના લાભ લેવા માટે નાગરિકો માટે ચુકવણીના ડીજીટલ મોડને પ્રોત્સાહન આપવા ઉતર દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશનેPAYTM” સાથે હાથ મિલાવ્યા છે.

ü GAIL MPના ઇન્દોર ખાતે કુદરતી ગેસ પ્રણાલીમાં હાઇડ્રોજન સંમિશ્રણ માટે ભારતનો પ્રથમ પ્રોજેક્ટ હાથ ધર્યો છે.

ü GAIL : Gas Authority of India Ltd.

ü 10 ફેબ્રુઆરીથી શરુ થનાર રણજી ટ્રોફી બે તબક્કામાં