AUGUST 2022 Current Affairs In Gujarati

 August 2022 Current Affairs In Gujarati


  •  તાજેતરમાં જેરેમી લાલરેનુંગાએ કોમન વેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ મેળવ્યો, એ વેઇટલીફટીંગ રમતના ખેલાડી છે.
  • તાજેતરમાં ICC (ઇન્ડીયન ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા રશિયા દેશની સ્વતંત્રતા રદ કરવામાં આવી છે.
  •  તાજેતરમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગુરુરજા પુજારીએ 61 કિલોગ્રામ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.
  •  તાજેતરમાં ભારતના સૌપ્રથમ સ્વદેશ નિર્મિત એરક્રાફ્ટ કેરિયરને ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવ્યું તેનું નામ INS વિક્રાંત છે.
  •  તાજેતરમાં તેલંગાણા રાજ્યમાં બોનાલું ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
  •  તાજેતરમાં અંગોલા દેશમાંથી 300 વર્ષ બાદ લૂલો રોજ નામનો હીરો મળી આવ્યો છે.
  •  તાજેતરમાં ભારતનું ગુજરાત રાજ્ય લઠ્ઠાકાંડના કારણે ચર્ચામાં આવ્યું છે, જેમાં કેમિકલ યુક્ત દેશી દારૂના કારણે ઘણા લોકોના મૃત્યુ થયા છે.
  •  તાજેતરમાં ભારતીય નૌકાદળને દેશનું પ્રથમ સ્વદેશ નિર્મિત એરક્રાફ્ટ કેરિયર (IAC-1) મળ્યું છે.
  •  તાજેતરમાં અમિત શાહએ ચંડીગઢમાં ડ્રગ હેરફેર અને રાષ્ટ્રીય સુરક્ષા પર એક સીમ્પોઝીયમનું ઉદ્ઘાટન કર્યું છે.
  •  તાજેતરમાં હંગેરીયન ગ્રાન્ડ પ્રિક્સ 2022 મેક્સ વસ્ટોપેનએ જીતી છે.
  •  તાજેતરમાં કેન્દ્રીય કેબીનેટએ BBNL ને BSNL સાથે વિલીનીકરણને મંજુરી આપી છે.
  •  તાજેતરમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ 2022ની ઓપનીંગ સેરેમની 28 જુલાઈ 2022ના રોજ યોજાઈ હતી.
  •  તાજેતરમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ 2022ની કલોઝિંગ સેરેમની 8 ઓગસ્ટ 2022ના રોજ યોજાશે.
  •  તાજેતરમાં છત્તીસગઢ રાજ્યની સરકારે “મહતારી ન્યાય રથ યાત્રા” ની શરૂઆત કરી છે.
  •  મુસ્લિમ મહિલા અધિકાર દિવસ : 1 ઓગસ્ટ
  •  તાજેતરમાં માલદીવ દેશના રાષ્ટ્રપતી ભારતની આધિકારિક યાત્રા પર આવ્યા છે
  •  માલદીવના રાષ્ટ્રપતિનું નામ ઈબ્રાહીમ મહમદ સોલીહ.
  •  તાજેતરમાં કર્ણાટક રાજ્યની સરકારે સ્વામી વિવેકાનંદ યુવા શક્તિ યોજનાનો આરંભ કર્યો છે.
  •  તાજેતરમાં નવીદિલ્હીમાં પીંગલી વૈકૈયાની 146મી જયંતી પર તિરંગા ઉત્સવ મનાવાયો.
  •  તાજેતરમાં ગુજરાત હેમોસ્ટેસીસ અપડેટ સેમીનાર નું આયોજન મહેસાણા કરવામાં આવ્યું.
  •  તાજેતરમાં ઝિમ્બાબ્વેએ ફૂગાવાને ધ્યાનમાં લેવા માટે મોસી – ઓઆ – તુન્યા નામના સોનાના સિક્કા લોન્ચ કર્યા.
  •  દર વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહ 1 થી 7 ઓગસ્ટ મનાવવામાં આવે છે.
  •  તાજેતરમાં નરેન્દ્રસિંહ તોમરએ કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ એવોર્ડ રજુ કર્યા.
  •  તાજેતરમાં અમિત શાહએ ચંડીગઢમાં ડ્રગ હેરફેર અને રાષ્ટ્રીય સુરક્ષા પર એક સીમ્પોઝીયમનું ઉદ્ઘાટન કર્યું છે.
  •  તાજેતરમાં હંગેરીયન ગ્રાન્ડ પ્રિક્સ 2022 મેક્સ વસ્ટોપેને જીતી છે.
  •  તાજેતરમાં કેન્દ્રીય કેબીનેટએ BBNL ને BSNL સાથે વિલીનીકરણને મંજુરી આપી છે.
  •  તાજેતરમાં છત્તીસગઢ રાજ્યની સરકારે “મહતારી ન્યાય રથ યાત્રા” ની શરૂઆત કરી છે.
  • તાજેતરમાં કચ્છ જીલ્લાની લોહારિયા ગ્રામપંચાયત દ્વારા   બાલિકા પંચાયતની સ્થાપના કરવામાં આવી.
  •  તાજેતરમાં Internet In India રીપોર્ટ મુજબ ભારતમાં ડીજીટલ લેવડ દેવડમાં 51% ટકાનો વધારો થયો છે.
  •  તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા સ્વચ્છ પર્યાવરણને માનવ અધિકાર જાહેર કરવામાં આવ્યું છે.
  •  તાજેતરમાં નરેન્દ્ર મોદીએ ગાંધીનગરથી ભારતનું પ્રથમ International Bullionn Exchange લોન્ચ કર્યું.
  •  તાજેતરમાં PIB ના ડાઈરેક્ટર જનરલ સત્યેન્દ્ર પ્રકાશ બન્યા.
  •  તાજેતરમાં મેગા એર કોમ્બેટ કવાયત “પીચ બ્લેક 2022” નું આયોજન ઓસ્ટ્રેલીયા દેશમાં કરવામાં આવશે.
  •  તાજેતરમાં વડાપ્રધાન કાર્યાલયમાં ડીરેક્ટર તરીકે IFS શ્વેતા સિંહ નિમણુક કરવામાં આવી.
  •  ફોર્ચ્યુન ગ્લોબલ 500 યાદીમાં LIC ઓફ ઇન્ડિયાનું સ્થાન 98મુ છે.
  •  એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડના ઉપયોગમાં આંધ્રપ્રદેશ રાજ્ય ટોચ પર છે.
  •  રશિયા દેશ ભારતનો ત્રીજો સૌથી મોટો સપ્લાયર બન્યો છે.
  •  તાજેતરના અહેવાલો અનુસાર આઈસ્ક્રીમ પાર્લરો પર 18% GST વસુલવામાં આવશે.
  •  તાજેતરમાં 4 ઓગસ્ટના રોજ પ્રખ્યાત ફિલ્મ અભિનેતા મીથીલેશ ચતુર્વેદી નું અવસાન થયું છે.
  •  આંતરરાષ્ટ્રીય ટ્રાફિક લાઈટ દિવસ 5 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે.
  •  તાજેતરમાં કચ્છ જીલ્લાની લોહારિયા ગ્રામપંચાયત દ્વારા બાલિકા પંચાયતની સ્થાપના કરવામાં આવી.
  •  તાજેતરમાં Internet In India રીપોર્ટ મુજબ ભારતમાં ડીજીટલ લેવડ દેવડમાં 51 ટકાનો વધારો થયો છે.
  •  તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા સ્વચ્છ પર્યાવરણને માનવ અધિકાર જાહેર કરવામાં આવ્યું છે ?
  •  તાજેતરમાં નવીદિલ્હીમાં પીંગલી વૈકૈયાની 146મી જયંતી પર તિરંગા ઉત્સવ મનાવાયો.
  •  તાજેતરમાં ગુજરાત હેમોસ્ટેસીસ અપડેટ સેમીનાર નું આયોજન મહેસાણા કરવામાં આવ્યું.
  •  તાજેતરમાં ઝિમ્બાબ્વેએ ફૂગાવાને ધ્યાનમાં લેવા માટે મોસી – ઓઆ – તુન્યા નામના સોનાના સિક્કા લોન્ચ કર્યા.
  •  વિશ્વ સ્તનપાન સપ્તાહ : 1 થી 7 ઓગસ્ટ
  •  તાજેતરમાં નરેન્દ્રસિંહ તોમરએ કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ એવોર્ડ રજુ કર્યા.
  •  તાજેતરમાં નરેન્દ્ર મોદીએ કઈ ગાંધીનગર થી ભારતનું પ્રથમ International Bullionn Exchange લોન્ચ કર્યું.
  •  તાજેતરમાં PIB ના ડાઈરેક્ટર જનરલ સત્યેન્દ્ર પ્રકાશ બન્યા.
  •  તાજેતરમાં મેગા એર કોમ્બેટ કવાયત “પીચ બ્લેક 2022” નું આયોજન ઓસ્ટ્રેલીયા દેશમાં કરવામાં આવશે.
  •  તાજેતરમાં વડાપ્રધાન કાર્યાલયમાં ડીરેક્ટર તરીકે IFS શ્વેતા સિંહ નિમણુક કરવામાં આવી.
  •  ફોર્ચ્યુન ગ્લોબલ 500 યાદીમાં LIC ઓફ ઇન્ડિયાનું સ્થાન 98મુ છે.
  •  એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડના ઉપયોગમાં આંધ્રપ્રદેશ રાજ્ય ટોચ પર છે.
  •  તાજેતરના અહેવાલો અનુસાર આઈસ્ક્રીમ પાર્લરો પર 18% GST વસુલવામાં આવશે.
  •  તાજેતરમાં સુજોયલાલ થોસેન ITPBના મહાનિર્દેશકનો વધારાનો ચાર્જ સોપવામાં આવ્યો.
  •  તાજેતરમાં એશિયા કપ 2022નું આયોજન UAEમાં  કરવામાં આવશે.
  •  તાજેતરમાં હોંગકોંગ યુનીવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ વિશ્વનો થી ટકાઉ હાઈડ્રોજન ફ્યુઅલ સેલનું નિર્માણ કર્યું.
  •  તાજેતરમાં ભારતીય મિક્સ્ડ ટીમએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં સિલ્વર પદક જીત્યું.
  •  તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતની સૌથી નાની ઉમરની એથ્લીટ અનાહત સિંહ બની.
  •  તાજેતરમાં ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના મહાનિર્દેશક હિમાંશુ પાઠક બન્યા.
  •  પીંગલી વેંકૈયાની 146મી જન્મ જયંતી 2 ઓગસ્ટના રોજ મનાવવામાં આવી.
  •  તાજેતરમાં મીંજર મેળાનું આયોજન હિમાચલ પ્રદેશ રાજ્યમાં થયું.
  •  તાજેતરમાં પાકિસ્તાનની પહેલી મહિલા ઉપપોલીસ અધિક્ષક મનીષા રોપેટા  બની.
  •  તાજેતરમાં ગુજરાત હિમોસ્ટેસીસ અપડેટ સેમીનારનું આયોજન મહેસાણા કરવામાં આવ્યું.
  •  તાજેતરમાં વિલિયમ ફેલ્ટન રસેલનું નિધન થયું તેઓ બાસ્કેટબોલ ખેલાડી હતા.
  •  તાજેતરમાં 44 મો ચેસ ઓલમ્પીયાડ તાનીયા સચદેવ જીત્યો.
  •  તાજેતરમાં ભારત માટે વિશ્વ બેંકના કન્ટ્રી નિર્દેશકના રૂપમાં આગસ્ત તાનો કુઆમેની નિમણુક થઈ.
  •  તાજેતરમાં Noiseની નવી સ્માર્ટ વોચ માટેના બ્રાંડ એમ્બેસેડર વાણી કપૂર બન્યા.
  •  તાજેતરમાં ‘મોદી@20 – ડ્રીમ્સ મીટ ડીલીવરી’ કાર્યક્રમ ગાંધીનગર યોજાયો હતો.
  •  કુસ્તીબાજ દીપક પુનિયાએ CWG-2022માં 86 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો.
  •  તાજેતરમાં તમિલનાડુ રાજ્યના પોલીસને પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
  •  તાજેતરમાં SCOએ નેપાળ દેશને ડાયલોગ પાર્ટનરનો દરજ્જો આપ્યો.
  •  તાજેતરમાં VI (વોડાફોન આઈડિયા) ના નવા અધ્યક્ષ રવિન્દર ટક્કર બન્યા.
  •  તાજેતરમાં ત્રણ દિવસીય મૌદ્રિક નીતિ સમિતિની બેઠક મુંબઈ શરુ થઈ છે.
  •  તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0’ યોજના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની છે.
  •  તાજેતરમાં દક્ષીણ કોરીયાએ દાનુરી નામથી તેનું પ્રથમ ચંદ્રમિશન લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
  •  તાજેતરમાં ગાયને દતક લેવા માટેની યોજના પુણ્યકોટી દતું યોજના શરુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કર્નાટક બન્યું છે.
  •  તાજેતરમાં વિશ્વમાં પ્રથમ વખત ડ્રોન ટેકનોલોજી દ્વારા ખેતરોમાં નેનો યુરીયાના છંટકાવનો પ્રારંભ ભારતના ગુજરાત રાજ્યમાં ગાંધીનગરથી કરવામાં આવ્યો છે.
  •  તાજેતરમાં  ફોર્ચ્યુન ગ્લોબલ 500 લીસ્ટ 2022માં સતત સાત વર્ષથી વોલમાર્ટ કંપની પ્રથમ સ્થાને રહી છે.
  •  તાજેતરમાં ખેડૂતોની આવક ડબલ કરવામાટે ઉત્તરપ્રદેશ સરકારે પંચામૃત યોજના શરુ કરી છે.
  •  તાજેતરમાં ભારતનો પ્રથમ હિમાલયન મસાલા ઉદ્યાન ઉતરાખંડના રાનીખેતમાં સ્થાપવામાં આવ્યો.
  •  તાજેતરમાં 6 ઓગસ્ટના રોજ હિરોશીમા દિવસ મનાવવામાં આવ્યો.
  •  તાજેતર આધ્યાત્મિક નેતા દલાઈ લામાને લદ્દાખના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા.
  •  તાજેતરમાં પીવીસિંધુ અને લક્ષ્ય સેનએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
  •  તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશનના ઉપપ્રમુખ તરીકે વિશ્વનાથ આનંદ ચૂંટાયા છે.
  •  તાજેતરમાં વડોદરા નજીક IT પાર્ક સ્થાપવા માટે રાજ્ય સરકાર દ્વારા લાર્સન એંડ ટુબ્રો લીમીટેડ સાથે સમજુતી કરાર કરવામાં આવ્યા છે.
  •  દર વર્ષે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી 9 ઓગસ્ટના રોજ કરવામાં આવે છે.
  •  તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ અમદાવાદમાં ઘાટલોડીયાથી 1551 ફૂટ લાંબા તિરંગા સાથેની તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો.
  •  તાજેતરમાં ભારતએ અન્ડર 20 SAFF ફૂટબોલ ચેમ્પિયનશીપનું ટાઈટલ જીત્યું છે.
  •  તાજેતરમાં આઝાદીની 75મી વર્ષગાંઠ પર GOOGLE એ ભારત કી ઉડાન પ્રોજેક્ટ શરુ કર્યો છે.
  •  તાજેતરમાં વીનેશ ફોગાટએ CWG 2022માં ફ્રી સ્ટાઈલ કુશ્તીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
  •  તાજેતરમાં ચીન દેશએ તાઈવાન નજીક તેની અત્યાર સુધીની સૌથી મોટી લશ્કરી કવાયત હાથ ધરી છે.
  •  તાજેતરમાં ભારતીય નૌકાદળની મહિલા ટુકડીએ મેરીટાઈમ સર્વેલન્સ મિશન પૂર્ણ કર્યું છે, આ મિશન ડોર્નીયર 228 એરક્રાફ્ટમાં પૂર્ણ થયું હતું, અને ઇન્ડીયન નેવલ એર સ્ક્વોડ્રન 314ના પાંચ અધિકારીઓ દ્વારા મેરીટાઈમ સર્વેલન્સ મિશન હાથ ધરવામાં આવ્યું હતું.
  •  તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ દ્વારકા અને પોરબંદરની મુલાકાત લીધી.
  •  તાજેતરમાં ભારતના 75માં ગ્રાંડમાસ્ટર વી.પ્રણવ બન્યા છે, ચેન્નાઈમાં વી.પ્રણવએ રોમાનિયામાં ટુર્નામેન્ટ જીતીને ભારતના 75માં ગ્રાંડમાસ્ટર બની ગયા છે.
  •  તાજેતરમાં આસામમાં ડૉ. હિમત બિસ્વા શર્માએ મિશન ભૂમિપુત્રનું અનાવરણ કર્યું, આ મિશન હેઠળ વિદ્યાર્થીઓને સરળ અને ડીજીટલ રીતે જાતી પ્રમાણપત્ર આપવામાં આવશે.
  •  તાજેતરમાં વર્લ્ડ બાયોફ્યુઅલ દીવસ તારીખ 10 ઓગસ્ટના રોજ મનાવવામાં આવ્યો
  •  તાજેતરમાં સરકારે કઈ તારીખથી દેશભરના તમામ રક્ષિત સ્મારકો પર ટુરિસ્ટને મફત પ્રવેશ આપવાની જાહેરાત કરી છે ? – 5 થી 15 ઓગસ્ટ
  •  તાજેતરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની ગુણવત્તા પરીક્ષણ માટે કયા રાજ્યની પસંદગી થઈ ? - ઓડીશા
  •  તાજેતરમાં કયો દેશ 2022 માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ આંતકવાદ વિરોધી સમિતિની અધ્યક્ષતા કરી રહ્યો છે ? – ભારત
  •  તાજેતરમાં ઋષભ પંત કયા રાજ્યના બ્રાંડ એમ્બેસેડર બન્યા ? ઉત્તરાખંડ
  •  તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ રેડિયો જયઘોષનો શુભારંભ કર્યો ? ઉત્તરપ્રદેશ
  •  તાજેતરમાં 49માં ભારતના મુખ્ય ન્યાયાધીશ કોણ બનશે ? - ઉદય ઉમેશ લલિત
  •  તાજેતરમાં SEBIએ વિદેશી રોકાણને આકર્ષવા માટે કેટલા સભ્યોની સમિતિની રચના કરી ? 15
  •  તાજેતરમાં ચીન દેશએ તાઈવાન નજીક તેની અત્યાર સુધીની સૌથી મોટી લશ્કરી કવાયત હાથ ધરી છે.
  •  તાજેતરમાં Rusty Skies and Golden Winds પુસ્તકનું વિમોચન કોણે કર્યું ?- ડો. જીતેન્દ્ર સિંહ
  •  તાજેતરમાં ISROએ ગગનયાનના LEM (Low Altitude Escape Motor) નું સફળ પરીક્ષણ ક્યાં કર્યું? - આંધ્રપ્રદેશ
  •  FIDE દ્વારા ચેસ ઓલમ્પીયાડ 2026નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે ? -ઉઝબેકિસ્તાન
  •  તાજેતરમાં UNCTAD ની રીપોર્ટ અનુસાર ક્રીપ્ટો કરન્સી રાખવાની બાબતમાં કયો દેશ પ્રથમ સ્થાને રહ્યો છે? – યુક્રેન
  •  તાજેતરમાં કોના દ્વારા “SPARK” નામનું વર્ચ્યુઅલ સ્પેસ મ્યુઝીયમ લોન્ચ કરવામાં આવ્યું ? ISRO
  •  તાજેતરમાં આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો  ? 12 ઓગસ્ટ
  •  તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતીએ વર્લ્ડ પીસ કમીશનનો પ્રસ્તાવ મુક્યો છે ? - મેક્સિકો
  •  તાજેતરમાં ગુજરાતમાં કયા શહેરમાં “એટ હોમ સ્નેહમિલન” કાર્યક્રમ યોજાયો ? મોડાસા
  •  કઈ બેંક દ્વારા બાંગ્લાદેશમાં ઇન્ડીયન વિઝા એપ્લીકેશન સેન્ટર (IVAC) સંચાલન કરવામાં આવે છે ? SBI
  •  તાજેતરમાં વિશ્વ અંગદાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?
  •  ૧૩ ઓગસ્ટ
  •  તાજેતરમાં વિશ્વ સાંસ્કૃતિક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?
  •  12 ઓગસ્ટ
  •  તાજેતરમાં કયા ભારતીયને ફ્રાંસનું સર્વોચ્ચ સન્માન Chevalier de la Legion the Honor મળશે ? શશી થરૂર
  •  તાજેતરમાં ખેલો ઇન્ડિયા મહિલા હોકી લિંગ અન્ડર 16 કયા આયોજિત થશે ? ન્યુ દિલ્હી
  •  તાજેતરમાં અગસત્યમલાઈ ક્યાં રાજ્યનું પાંચમું હાથી અભયારણ્ય બન્યું ? - તમિલનાડુ
  •  તાજેતરમાં ભારતમાં 11 રામસર સાઈટનો સમાવેશ કરવામાં આવ્યો ત્યારબાદ હવે ભારતમાં કુલ કેટલી રામસર સાઈટ થઈ ? – 75
  •  કઈ રાજ્ય સરકારે GSTની ચોરી રોકવા માટે મોબાઈલ એપ લોન્ચ કરી ? કેરળ
  •  તાજેતરમાં કઈ તારીખએ પારસીઓનું નવું વર્ષ મનાવવામાં આવ્યું  ?
  •  16 ઓગસ્ટ
  •  તાજેતરમાં 15 ઓગસ્ટ 2022ના રોજ કયા દેશએ રાષ્ટ્રીય શોક દિવસ મનાવ્યો ? બાંગ્લાદેશ
  •  તાજેતરમાં કોરોનાના એમીક્રોન વેરીયંટની રસીને મંજુરી આપનાર પ્રથમ દેશ કયો બન્યો ? બ્રિટન
  •  તાજેતરમાં કઈ બેંકએ “ફેસ્ટીવલ ડીપોઝીટ સ્કીમ” શરુ કરી ? - SBI
  •  તાજેતરમાં કેટલા પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિ પોલીસ પદક એનાયત કરવામાં આવ્યા ? 1082
  •  તાજેતરમાં ગુજરાત રાજ્ય બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું ? અમદાવાદ
  •  તાજેતરમાં કોના દ્વારા ઓપરેશન યાત્રી સુરક્ષા શરુ કરવામાં આવ્યું ?
  •  RPF
  •  તાજેતરમાં કયું ભારતીય જહાજ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવા સાન ડીએગો પહોચ્યું ? INS સાતપુરા
  •  તાજેતરમાં NATGRID ના CEO કોણ બન્યા ?
  •  પીયુષ ગોયલ
  •  રાજ્યકક્ષાનો 73મો વન મહોત્સવ કાર્યક્રમ ક્યાં યોજાયો ?
  •  સુરેન્દ્રનગર
  •  તાજેતરમાં Pixel ફોન માટે એન્ડ્રોઇડનું કયું વર્ઝન રોલઆઉટ કરવામાં આવ્યું ? એન્ડ્રોઇડ 13
  •  તાજેતરમાં આંતર રાષ્ટ્રીય દરિયાઈ ભોજન શો ની મેજબાની કયું શહેર કરશે ? કોલકતા
  •  તાજેતરમાં કોના હસ્તે રાજકોટ ખાતે 23 ઇલેક્ટ્રિક બસને લીલી ઝંડી આપવામાં આવી ? ભુપેન્દ્ર પટેલ
  •  તાજેતરમાં કયા રાજ્યમાં નેથત્રા બીમા યોજના શરુ કરવામાં આવી ?
  •  તેલંગાણા
  •  એશિયાની સૌથી જૂની ફૂટબોલ ટુર્નામેન્ટ કઈ છે જે શરુ થઈ ચુકી છે ?
  •  ડુરંડ કપ
  •  તાજેતરમાં ઈન્ડીયા@2047 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ?
  •  નવી દિલ્હી
  •  તાજેતરમાં બેનીગટન બેટલ ડે ક્યારે મનાવવામાં આવ્યો ?
  •  16 ઓગસ્ટ
  •  હાલમાં ગુજરાતના કયા શહેરમાં એટ હોમ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો ?
  •  મોડાસા
  •  તાજેતરમાં કયા દેશએ ટુરિસ્ટ માટે લોંગ વિઝા જારી કરવાનો નિર્ણય લીધો છે ? શ્રીલંકા
  •  તાજેતરમાં ક્યાં રાજ્યના મુખ્યમંત્રીએ 1000 મોડેલ આંગણવાડી કેન્દ્રોનું શુભારંભ કર્યું ? આસામ
  •  તાજેતરમાં તમામ મહિલાઓને ફ્રી સેનેટરી ઉત્પાદન આપવાવાળો પહેલો દેશ કયો  બન્યો ? સ્કોટલેન્ડ
  •  તાજેતરમાં કઈ કંપની ભારતના ONDC પ્લેટફોર્મ સાથે જોડાઈ ?
  •  માઈક્રોસોફ્ટ
  •  કોના દ્વારા સુરત ખાતે પી.પી.માણીયા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું ? અમિતશાહ
  •  દર વર્ષે વિશ્વ માનવતાવાદી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 19 ઓગસ્ટ
  •  કયો દિવસ વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે ? 19 ઓગસ્ટ
  •  તાજેતરમાં BCCIના પૂર્વ કાર્યકારી સચિવનું નિધન થયું તેમનું નામ જણાવો ? અમિતાભ ચૌધરી
  •  તાજેતરમાં કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહએ ભારતની પ્રથમ ખારા પાણીની ફાનસ લોન્ચ કરી તેનું નામ જણાવો. - રોશની
  •  આયુષ મંત્રાલયએ આયુષ ગ્રીડ પ્રોજેક્ટ માટે કોની જોડે MoU કર્યા ? ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય
  •  તાજેતરમાં કઈ જગ્યાએ ગ્રામ રક્ષા ગાર્ડ યોજના 2022 લાગુ કરવામાં આવી ? જમ્મુ કાશ્મીર
  •  કયા દેશના રાષ્ટ્રપતિએ શાંતિ આયોગના ગઠનની યોજના બનાવી છે ?
  •  મેક્સિકો
  •  તાજેતરમાં ઓપરેશન યાત્રી સુરક્ષા કોણે શરુ કર્યું છે ? - રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)
  •  એપ્રિલ 2023માં ભારત કેટલા ટકા ઇથેનોલની સાથે પેટ્રોલનું વેચાણ શરુ કરશે ? - 20%
  •  કોણે જર્મનીમાં ભારતીય સમુદાયના પ્રથમ પ્રતિનિધિ તરીકે ચૂંટવામાં આવ્યા છે ? - ગુરુદીપ રંધાવા
  •  તાજેતરમાં ભારતનો પ્રથમ હર ઘર જલ પ્રામાણિત કેન્દ્રશાષિત પ્રદેશ કયો બન્યો ? - દીવ દમણ અને દાદરાનગર હવેલી
  •  દર વર્ષે 20 ઓગસ્ટના રોજ રાજીવગાંધીની જન્મ જયંતી નિમિતે કયો દિવસ ઉજવવામાં આવે છે ? - સદભાવના દિવસ
  •  World Mosquito Day ક્યારે ઉજવવામાં આવે છે ? –
  •  20 ઓગસ્ટ
  •  તાજેતરમાં પીયુષ ગોયલને ક્યાંના CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? - નેટગ્રીડના
  •  તાજેતરમાં કોના દ્વારા મેક ઇન ઇન્ડિયા નંબર 1 અભિયાનની શરૂઆત કરવામાં આવી ? - અરવિંદ કેજરીવાલ
  •  તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા ગ્લોબલ એમ્પ્લોયમેન્ટ ટ્રેન્ડ ફોર યુથ 2022 રીપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. - ILO
  •  તાજેતરમાં IFFM 2022માં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ કોણે જીત્યો છે ? - રણવીર સિંહ
  •  તાજેતરમાં કયા જીલ્લામાં જળજીવન મિશન હેઠળ નળ-સે-જલ યોજનામાં 100% કામગીરી પૂર્ણ કરવામાં આવી ? – સુરત
  •  દર વર્ષે વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ? - 21 ઓગસ્ટ
  •  તાજેતરમાં કયો દિવસ અક્ષય ઉર્જા દિવસ (નવીનીકરણીય ઉર્જા દિવસ) તરીકે ઉજવાય છે ?
  •  20 ઓગસ્ટ
  •  તાજેતરમાં પીરીયડ પ્રોડક્ટ્સ દરેક માટે ઉપલબ્ધ કરાવનાર પ્રથમ રાષ્ટ્ર કયું બન્યું છે ? - સ્કોટલેન્ડ
  •  તાજેતરમાં ભારતે કયા દેશના નૌકદળને પ્રથમ ડોર્નીયર સર્વેલન્સ એરક્રાફ્ટ સોપ્યું છે ? - શ્રીલંકા
  •  તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ મહિલાઓ માટે અમ્મા અને વાત્સલ્ય યોજનાનો આરંભ કરાવ્યો ? - સિક્કિમ
  •  તાજેતરમાં સંયુક્તરાષ્ટ્રના નવા જળવાયું પ્રમુખ કોણ બન્યું ?
  •   સાઈમન સ્ટીલ
  •  તાજેતરમાં NaFBIDના નવા MD કોને બનાવવામ આવ્યા ? - રાજકિરણ રાય
  •  તાજેતરમાં Mastercardના બ્રાંડ એમ્બેસેડર કોણ બન્યું ?
  •  સાત્વિકસાઈ રાજ ટંકીરેડ્ડી ચિરાગ શેટ્ટી, લક્ષય સેના, કીદાંબી શ્રીકાંત
  •  તાજેતરમાં બહુરાષ્ટ્રીય યુદ્ધ અભ્યાસ Vostok-2022નું આયોજન કયા દેશમાં થયું ? - રશિયા
  •  તાજેતરમાં રક્ષામંત્રી રાજનાથસિંહએ ભારતીય સેનાને કઈ સીસ્ટમ આપી ? નિપુલ
  •  તાજેતરમાં SBIએ સ્ટાર્ટઅપ માટે પ્રથમ શાખા ક્યાં ખોલી ?
  •  બેંગ્લોર
  •  તાજેતરમાં કોને ગુજરાતના મહેસુલમંત્રી બનાવવામાં આવ્યા ?
  •  હર્ષ સંઘવી
  •  તાજેતરમાં કયા શહેરમાં  ભારતની પ્રથમ એસી ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસ લોન્ચ કરવામાં આવી ? - મુંબઈ
  •  તાજેતરમાં કોના દ્વારા ગુજરાત હાઈકોર્ટના પરિસરમાં ઔષધીય વનનું લોકાર્પણ કરવામાં આવ્યું ? ભુપેન્દ્ર પટેલ અને આચાર્ય દેવવ્રત
  •  દર વર્ષે “સ્લેવ ટ્રેડ અને તેના નાબુદીની યાદ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ” ક્યારે ઉજવવામાં આવે છે ? 23 ઓગસ્ટ
  •  તાજેતરમાં કયા દેશના સંશોધકો દ્વારા સસલાની આંખમાં ૩D પ્રિન્ટેડ કોર્નિયાનું સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યું ?
  •  ભારત
  •  રાજ્ય સરકાર દ્વારા શહીદોના જવાનોને પહેલા 1લાખ રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તેમાં વધારો કરીને હવે કેટલા રૂપિયા કરવામાં આવ્યા ? – 1 કરોડ
  •  તાજેતરમાં પ્રથમ કોમર્શિયલ સ્પેસ સીચ્યુએશનલ અવેરનેસ ઓબ્સર્વટરી કયા રાજ્યમાં સ્થાપવામાં આવશે ? – ઉતરાખંડ
  •  કેન્દ્ર સરકારે ઓગસ્ટ 2022માં કોને ભૌગોલિક સંકેત ( GI ટેગ ) એનાયત કરવામાં આવ્યો ? મીથીલા મખાના
  •  વિશ્વ મચ્છર દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? 20 ઓગસ્ટ
  •  તાજેતરમાં ભારત કયા દેશ પાસેથી 6 લાંબી દુરીનું બોમ્બર TU-160 ખરીદશે ?
  •  રશિયા
  •  દર વર્ષે 20 ઓગસ્ટના રોજ કોની સ્મૃતિમાં સદભાવના દિવસ મનાવવામાં આવે છે ? રાજીવગાંધી
  •  તાજેતરમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાનો કાર્યકાળ કેટલા વર્ષ માટે વધારવામાં આવ્યો છે ? એક
  •  તાજેતરમાં ભારતે ગુજરાતના કયા નૃત્યને યુનેસ્કોના વિશિષ્ટ સાંસ્કૃતિક વારસાની સૂચિમાં સમાવેશ કરવા દરખાસ્ત રજુ કરી ? – ગરબા
  •  તાજેતરમાં અવકાશ પ્રવૃત્તિનું નિરીક્ષણ કરવા માટે ભારતની પ્રથમ વૈદ્યશાળા ક્યાં સ્થાપવામાં આવશે ? ઉતરાખંડ
  •  2022માં World Water Weekનું આયોજન ક્યારે કરવામાં આવ્યું ?
  •  23 ઓગસ્ટ થી 1 સપ્ટેમ્બર
  •  “વર્લ્ડ U-20 રેસલિંગ ચેમ્પિયનશીપ 2022” માં સિલ્વર મેડલ કોણે જીત્યો ?
  •  પ્રિયા મલિક
  •  તાજેતરમાં કોના દ્વારા કચ્છના ભુજમાં તૈયાર કરાયેલા સ્મૃતિ વન અને મ્યુઝીયમનું લોકાર્પણ કરવામાં આવ્યું ? – નરેન્દ્ર મોદી
  •  તાજેતરમાં કોની યુકેમાં ભારતના હાઈ કમિશ્નર તરીકે નિમણુક કરવામાં આવી ?
  •  વિક્રમ દોરાઈસ્વામી
  •  તાજેતરમાં કોણે ભારતમાં બનેલી પ્રથમ હાઈડ્રોજન ફ્યુઅલ સેલ બસનું અનાવરણ કર્યું ? ડો.જીતેન્દ્રસિંહ
  •  તાજેતરમાં કોણે કુસ્તીમાં અન્ડર-20 વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો ?
  •  અંતિમ પંચાલ
  •  તાજેતરમાં રાહુલ જાખરે WSPS શુટિંગ વર્લ્ડ કપ 2022 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો ? 25 મીટર
  •  તાજેતરમાં કયા ભારતીયની સંયુક્ત રાષ્ટ્રની ઉચ્ચ સ્તરીય ઇન્ટરનેટ પેનલમાં નિયુક્તિ કરવામાં આવી ? અલ્કેશ કુમાર શર્મા
  •  તાજેતરમાં કયા રાજ્યનો મંડલા જીલ્લો કર્યાત્મક રીતે સાક્ષર જીલ્લી બન્યો ?
  •  મધ્યપ્રદેશ
  •  તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ગ્રામીણ આજીવિકા પાર્ક સ્થાપવાની જાહેરાત કરી છે ? છતીસગઢ
  •  તાજેતરમાં આર્ટેમિસ III કયા દેશનું ક્રુડ મુન લેન્ડીંગ મિશન છે ?
  •  અમેરિકા
  •  તાજેતરમાં ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત હાઈડ્રોજન ફ્યુઅલ સેલ બસ KPIT કોના સહયોગથી લોન્ચ કરવા આવી ? – CSIR
  •  તાજેતરમાં 65મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી  કોન્ફરન્સનું આયોજન કયા દેશએ કર્યું? - કેનેડા
  •  તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા કોણે STબસમાં રાજ્ય બહારના રૂટ પર વિનામુલ્યે મુસાફરીની મંજુરી આપવામાં આવી ? – દિવ્યાંગો
  •  તાજેતરમાં એશિયાની સૌથી મોટી હોસ્પિટલનું ઉદ્ઘાટન નરેન્દ્રમોદી દ્વારા ક્યાં કરવામાં આવ્યું ?  હરિયાણાના ફરીદાબાદ ખાતે
  •  તાજેતરમાં કયા દેશમાં વિશ્વની પ્રથમ હાઈડ્રોજન સંચાલિત પેસેન્જર ટ્રેન શરુ કરવામાં આવી ? જર્મની
  •  તાજેતરમાં કઈ રાજ્યસરકાર દ્વારા 20 સોલાર સીટી વિકસાવવાની યોજના બનાવવામાં આવી છે ? ઉત્તરપ્રદેશ
  •  તાજેતરમાં કયા રાજ્યમાં દેશની પહેલી એજ્યુકેશન ટાઉનશીપ બનશે ?
  •  ઉત્તરપ્રદેશ
  •  તાજેતરમાં National Institute of Immunology ના નિર્દેશક કોણ બન્યું ?
  •  દેબાસીસ મોહંતી
  •  તાજેતરમાં ભારતની પ્રથમ Commercial Space Situational Awareness Observatory ક્યાં રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે ? – ઉતરાખંડ
  •  તાજેતરમાં કયા દેશની ફાહમીદા અઝીમને પુલિત્ઝર પુરસ્કાર 2022 મળ્યો ?
  •  બાંગ્લાદેશ
  •  તાજેતરમાં ભોપાલમાં 23મી કેન્દ્રીય ક્ષેત્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, તે પરિષદની અધ્યક્ષતા કોણે કરી ? – અમિત શાહ
  •  NSGના નવા ઇન્સ્પેકટર જનરલ કોણ બન્યા ?
  •  મેજર પ્રવીણ છાબરા
  •  તાજેતરમાં ક્યાં ગ્લોબલ ટેક્સ્ટાઈલ ખાતે વિવર્સ એક્સ્પો 2022નું આયોજન કરવામાં આવ્યું ? સુરત
  •  દર વર્ષે આંતરરાષ્ટ્રીય ડોગ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  •  26 ઓગસ્ટ
  •  DRDOના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણુક કરવામાં આવી ?
  •  સમીત વી.કામત
  •  તાજેતરમાં વિશ્વભરમાં એકલા ઉડાન ભરનાર સૌથી યુવાન વ્યક્તિ કોણ બન્યા છે? - મેક રાધરફોર્ડ
  •  તાજેતરમાં 24 ઓગસ્ટએ કયા દેશએ સ્વતંત્ર દિવસ મનાવ્યો ?
  •  યુક્રેન
  •  તાજેતરમાં NSGના ઈસ્પેકટર જનરલ કોણ બન્યું ?
  •  પ્રવીણ છાબરા
  •  તાજેતરમાં અદાણી ગ્રુપએ NDTVમાં કેટલા ટકા ભાગીદારી કરી છે ?
  •  29.2%
  •  તાજેતરમાં નાસાના જેમ્સ વેબ ટેલીસ્કોપએ કયા ગ્રહની એક નવી તસ્વીર લીધી છે? - ગુરુ ગ્રહની
  •  તાજેતરમાં કોની અધ્યક્ષતામાં સ્વાગત ઓનલાઈન જન નિવારણ કાર્યક્રમ યોજાયો ? - ભુપેન્દ્ર પટેલ
  •  ભારતની પ્રથમ ૩D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ ક્યાં બનાવવામાં આવશે ?
  •  કર્ણાટક
  •  તાજેતરમાં કયા રાજ્યમાં ભારતની પ્રથમ નાઈટ સફારી શરુ કરવામાં આવશે ?
  •  ઉત્તરપ્રદેશ
  •  RBI કયા નામથી તેની ડીજીટલ કરન્સી લોન્ચ કરશે ?
  •  eRUPI
  • તાજેતરમાં કયા દેશના એન્જેલા મોર્કલને શરણાર્થીઓના સ્વાગત પ્રયાસ માટે UNESCO શાંતિ પુરસ્કાર જીત્યો છે ? – જર્મની

Post a Comment

0 Comments